Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું, ત્રીજી લહેર પૂર્ણ થયાના એંધાણ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,184 કોરોનના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 104 દરીઓના મૃત્યુ થયા છે તથા 6554 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં 44,488 એક્ટીવ કેસ છે જયારે અત્યાર સુધીમાં 42420120 દર્દીઓને ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા છે અને 5,15,459 દર્દીઓના મૃત્યુ થયા છે. જાન્યુઆરી 2021માં શરુ કરવામાં આવેલુ વેક્સિનેશન અભિયાન અંતર્ગત ભારતમાં અત્યાર સુધી 18,23,329 વેક્સિનના  ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાનું à
દેશમાં કોરોનાનું સંક્ર્મણ  ઘટ્યું  ત્રીજી લહેર પૂર્ણ થયાના એંધાણ
Advertisement
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,184 કોરોનના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 104 દરીઓના મૃત્યુ થયા છે તથા 6554 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
ભારતમાં 44,488 એક્ટીવ કેસ છે જયારે અત્યાર સુધીમાં 42420120 દર્દીઓને ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા છે અને 5,15,459 દર્દીઓના મૃત્યુ થયા છે. જાન્યુઆરી 2021માં શરુ કરવામાં આવેલુ વેક્સિનેશન અભિયાન અંતર્ગત ભારતમાં અત્યાર સુધી 18,23,329 વેક્સિનના  ડોઝ આપવામાં આવ્યા છે. 
કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે ત્યારે હવે જનજીવન પણ સામાન્ય બની રહ્યું છે અને કોરોનાનું સંક્ર્મણ વધે નહિ અને તેના પર નિયંત્રણ રહે તે માટે લગાવવામાં આવેલ પ્રતિબંધો પણ દૂર કે હળવા કરી દેવામાં આવી રહ્યા છે.
Tags :
Advertisement

.

×