ભારતમાં કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓના થયા મૃત્યુ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,259 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જયારે 1,705 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી 35 દર્દીઓના છેલ્લા 24 કલાકમાં મૃત્યુ થયા છે. ભારતમાં 1,5378 હજુ એક્ટિવ કેસ છે જે કુલ એક્ટિવ કેસના 0.04 ટકા છે. 98.75 ટકા લોકો ડિસ્ચાર્જ થયા છે એટલે કે 4,24,85,534 લોકો ડિસ્ચાર્જ થયા છે. ભારતમાં કુલ પોઝીટીવ કેસના 1.21 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાને કારણે 5,21,070 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં અત્à
Advertisement
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,259 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જયારે 1,705 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી 35 દર્દીઓના છેલ્લા 24 કલાકમાં મૃત્યુ થયા છે.
ભારતમાં 1,5378 હજુ એક્ટિવ કેસ છે જે કુલ એક્ટિવ કેસના 0.04 ટકા છે. 98.75 ટકા લોકો ડિસ્ચાર્જ થયા છે એટલે કે 4,24,85,534 લોકો ડિસ્ચાર્જ થયા છે. ભારતમાં કુલ પોઝીટીવ કેસના 1.21 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાને કારણે 5,21,070 દર્દીઓના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,30,21,982 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 156,378 લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 25,92,407 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,83,53,90,499 વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે.


