Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે સ્વભાવમા શિતળતા રાખવી

આજનું પંચાંગ તારીખ :૧૧ નવેમ્બર ૨૦૨૩, શનિવાર તિથિ : આશો વદ ચૌદશ નક્ષત્ર : ચિત્રા યોગ : પ્રીતિ કરણ : વિષ્ટિ રાશિ : કન્યા ( પ,ઠ,ણ) ૧૩:૦૦ તૂલા સુર્યોદય: ૬:૪૩ સૂર્યાસ્ત: ૧૮:૦૧   દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮ થી...
આ રાશિના જાતકોને આજે સ્વભાવમા શિતળતા રાખવી

આજનું પંચાંગ
તારીખ :૧૧ નવેમ્બર ૨૦૨૩, શનિવાર
તિથિ : આશો વદ ચૌદશ
નક્ષત્ર : ચિત્રા
યોગ : પ્રીતિ
કરણ : વિષ્ટિ
રાશિ : કન્યા ( પ,ઠ,ણ) ૧૩:૦૦ તૂલા
સુર્યોદય: ૬:૪૩
સૂર્યાસ્ત: ૧૮:૦૧

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮ થી ૧૨:૩૩ સુધી
રાહુકાળ : ૦૯:૨૫ થી ૧૦:૪૮ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૫ થી ૧૪: ૫૯,
કાળી ચૌદશ

Advertisement

મેષ (અ,લ,ઈ)
અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી ના કરશો.
આજે પરિસ્થિતિ હળવી થતી લાગે
આજ નો દિવસ વ્યાપારમા ફાયદા કારક રહેશે
આરોગ્ય ની કાળજી રાખવી
ઉપાય : મહાકાળી માતાને લિમ્બુ અર્પણ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ કાલભૈરવાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે સ્વભાવમા શિતળતા રાખવી
નોકરીમાં તકેદારી રાખવી
કિંમતી વસ્તુ પર નજર રાખવી
મૈત્રી સમ્બંધો મા કેટલાક બદલાવ જોવા મળશે
ઉપાય : આજે ચોખાનુ દાન કરવુ
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ ભયહરણભૈરવાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે ખૂબ મહેનતુ બનશો
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
તમે બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો
ઉપાય : ઘરમાં થી તુટેલા વાસણ અને કાચ કાઢી નાંખવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ હ્રિં બટુકાય નમઃ ||

કર્ક (ડ,હ)
આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
પ્રણય પ્રસંગો આગળ વધશે
ઉપાય : રુદ્રાભિષેક કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ આપદુદ્ધારણાય બટુકાય હ્રિં ||

સિંહ (મ,ટ)
વેપારમાં છેતરપીંડીના થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે
ઉપાય : આજે ધરે ચંડીપાઠ કરાવવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ મહાકાલભૈરવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે છે
પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે
ઉપાય : આજે જાસૂદ થી દુર્ગાર્ચન કરવુ
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ દું દુર્ગાયૈ નમઃ ||

તુલા (ર,ત)
મિત્રોકે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિ કરશો
તમારું માઈન્ડ દુઃખમાંથી દૂર થાય
ઉપાય : આજે જૂના વસ્ત્રોનુ દાન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ક્રિમ્ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલી માંથી મુક્તિ મળે
દિવસ દરમ્યાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ કરવું
ઉપાય : કુળદેવીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ હ્રિં નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
ઘરમાં ઝઘડાનું વાતાવરણન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય : લલાટ મા ભસ્મનુ તિલક કરવુ
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

મકર (ખ,જ)
તમારા સપના સાકાર થાય
હાસ્યથી ભરેલ દિવસ જાય
આજે તમારાથી શુભ કાર્ય થાય
વાણીમાં સંયમ રાખવો
ઉપાય : આજે બજરંગબાણ ના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ હં પવનનન્દનાય હું ફટ્ ||

કુંભ (ગ,શ,સ,ષ)
વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
આજે ગુસ્સો ન કરવો
પગનો દુખાવો રહ્યા કરે
મહત્વની વાત જાણવા મળે
ઉપાય : વડીલોની સેવા કરવી
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ મહેશાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી સારા સમાચાર મળે
કોઈ ભેટ સોગાદ મળે
તમારી મહેનત રંગ લાવે
તમારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો
ઉપાય : હળદળ અને ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ રુદ્રાત્મકાય નમઃ ||

Tags :
Advertisement