Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BK : કોંગ્રેસના નેતા ભ્રામક પ્રચાર કરતા પકડાયા,જુઓ VIDEO

Banskantha : ચૂંટણી જાહેર સભામાં (Loksabha Election)બનાસડેરી( Banas Dairy) બાબતે ખોટો અને ભ્રામક પ્રચાર કરતાં ગુલાબસિંહ રાજપૂત પકડાઈ જતાં જાહેર સભામાં લોકો માટે હસીનું પાત્ર બન્યા છે. બનાસકાંઠાની કે જ્યાં કોંગ્રેસ (Congress)ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરતાં ગુલાબસિંહ બનાસ ડેરીએ નફો...
bk   કોંગ્રેસના નેતા ભ્રામક પ્રચાર કરતા પકડાયા જુઓ video
Advertisement

Banskantha : ચૂંટણી જાહેર સભામાં (Loksabha Election)બનાસડેરી( Banas Dairy) બાબતે ખોટો અને ભ્રામક પ્રચાર કરતાં ગુલાબસિંહ રાજપૂત પકડાઈ જતાં જાહેર સભામાં લોકો માટે હસીનું પાત્ર બન્યા છે. બનાસકાંઠાની કે જ્યાં કોંગ્રેસ (Congress)ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરતાં ગુલાબસિંહ બનાસ ડેરીએ નફો આપ્યો નથી તેવું જાહેરમાં જેને પૂછ્યું તે પશુપાલકે કહ્યું મને તો ડેરી દ્વારા નફો મળ્યો છે. જાહેર સભામાં ખોટો પ્રચાર કરતાં ગુલાબસિંહ (Gulab Singh)પોતાની વાતને લઇ ભોંઠા પડતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો  છે.

Advertisement

ગુલાબસિંહ ભ્રામક પ્રચાર કરતાં પકડાયા

ચૂંટણી જાહેર સભામાં બનાસડેરી બાબતે ખોટો અને ભ્રામક પ્રચાર કરતાં ગુલાબસિંહ રાજપૂત પકડાઈ જતાં જાહેર સભામાં લોકો માટે હસીનું પાત્ર બન્યા. ઘટના છે બનાસકાંઠાની કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરતાં ગુલાબસિંહ બનાસ ડેરીએ નફો આપ્યો નથી તેવું જાહેરમાં જેને પૂછ્યું તે પશુપાલકે કહ્યું મને તો ડેરીએ નફો મળ્યો છે. જાહેર સભામાં ખોટો પ્રચાર કરતાં ગુલાબસિંહ પોતાની વાતને લઇ ભોંઠા પડતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. ગત વર્ષે બનાસ ડેરીએ પશુપાલકોને 1600 કરોડનો નફો જાહેર કર્યો હતો. જે નફા બાબતે ખોટો પ્રચાર કરતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં પકડાઈ ગયા. જાહેર સભામાં બનાસ ડેરીએ નફો જાહેર કર્યો પણ પશુપાલકોને આપ્યો નથી તેવો ખોટો પ્રચાર કરતાં જે પશુપાલકને નફા વિષે જાહેર સભામાં પૂછ્યું તેમને નફો મળ્યો છે ત્યારે પશુપાલકે કહ્યું હા નફો તો મળ્યો છે. પોતાના પ્રશ્નના જવાબમાં નફો મળ્યો છે તેવો હકારાત્મક જવાબ મળતાં ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં ભોંઠા પડ્યા હતા.

Advertisement

આખા ગામને વધારો મળ્યો છે  : પશુપાલક

જયારે ગુલાબસિંહને જે યુવાન ભાવ વધારો મળ્યો છે તેની સ્પષ્ટતા કરવાનું કહેતા યુવાને બનાસ ડેરીના ભાવ વધારા અંગે સ્પષ્ટતા કરી છે કે મને જ નહીં પરંતુ અમારા ગામના તમામ પશુપાલકોને ભાવ વધારો મળ્યો છે. માત્ર અમારા ગામમાં જ બે કરોડ થી વધુનો ભાવ વધારો મળ્યો છે. ભાવ વધારા મામલે યુવાને સ્પષ્ટતા કરતાં બનાસ ડેરીના કામનો ખોટો પ્રચાર કરતાં કોંગ્રેસના આગેવાન પકડાઈ ગયા છે. આ વિડીયો વાયરલ થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ગુલાબસિંહ રાજપૂત ટીકા પાત્ર બન્યા છે. જયારે આજ મુદ્દે ચેરમેન શંકરભાઈએ બહેનોને પૂછ્યું કે તમને ભાવ વધારો મળ્યો છે...પશુપાલક માતાઓ બહેનોએ હાથ ઊંચા કરી તાળીયોના ગડગડાટ થી આપ્યો પ્રતિસાદ

આ  પણ  વાંચો - Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

આ  પણ  વાંચો - ELECTION 24 : બુકીઓના મતે ભાજપ હાલ કેટલી બેઠકો જીતશે ?

આ  પણ  વાંચો - VADODARA : રૂપાલાના વિરોધમાં સાઠોદ ગામે બુલડોઝર પર પોસ્ટર લહેરાયું

Tags :
Advertisement

.

×