Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Queen Accident: ગુજરાત ક્વીન ટ્રેનમાં રેલ્વે કર્મચારીના માતા-પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનથી નીચે પટ્કાયા

Gujarat Queen Accident: આપણી સામે Train સાથે જોડાયેલા અનેક Accident ના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં Surat શહેરથી વલસાડ જઈ રહેલી ટ્રેનમાં મોટી જાનહાનિ સામે આવી છે. રેલ્વે કર્મચારીના પરિવાર સાથે ગખ્વાર ઘટના બની ટ્રેઈનના દરવાજા ઉપર...
gujarat queen accident  ગુજરાત ક્વીન ટ્રેનમાં રેલ્વે કર્મચારીના માતા પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનથી નીચે પટ્કાયા
Advertisement

Gujarat Queen Accident: આપણી સામે Train સાથે જોડાયેલા અનેક Accident ના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં Surat શહેરથી વલસાડ જઈ રહેલી ટ્રેનમાં મોટી જાનહાનિ સામે આવી છે.

  • રેલ્વે કર્મચારીના પરિવાર સાથે ગખ્વાર ઘટના બની
  • ટ્રેઈનના દરવાજા ઉપર બેઠેલા માતા પુત્ર ઉંઘમાં નીચે પટકાયા
  • માતાનું ઘટના સ્થળ પર કરુણ મોત નિપજ્યું

મળતી માહિતી મુજબ Surat થી વલસાડ જવા Gujarat Queen Train માં રેલ્વે કર્મચારી તેના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. જોકે રેલ્વે કર્મચારીનું મૂળ વતન બિહાર છે. રેલ્વે કર્મચારી તેમના પત્ની, પુત્ર અને પુત્રી સાથે મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ Train માં ભીડ હોવાને કારણે પરિવારના તમામ સભ્યો Gujarat Queen Train ના દરવાજા પાસે બેઠા હતા.

Advertisement

ટ્રેઈનના દરવાજા ઉપર બેઠેલા માતા પુત્ર ઉંઘમાં નીચે પટકાયા

આ Gujarat Queen Train માં એક દરવાજાની પાસે રેલ્વે કર્માચારી બેઠા હતા. તો Gujarat Queen Train ના સામેના દરવાજા પાસે રેલ્વે કર્માચારીની પત્ની અને તેમનો પુત્ર સાથે બેઠા હતા. ત્યારે આ મુસાફરી દરમિયાન રાતના સમયે માતા-પુત્રને ઉંઘ આવી ગઈ હતી.

Advertisement

માતાનું ઘટના સ્થળ પર કરુણ મોત નિપજ્યું

ત્યારે અચાનક માતા-પુત્ર ઉંધમાં ચાલુ Gujarat Queen Train માં નીચે પડી ગયા હતા. પરંતુ જ્યારે Gujarat Queen Train બીલીમોરા સ્ટેશન પાસે આવીને ઉભી હતી. ત્યારે રેલ્વે કર્મચારી અને તેમની પુત્રીને માતા-પુત્ર ન દેખતા શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અથાગ મહેનત બાદ નવસારી નજીકના વેડછા અને અંચેલી વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી માતા અને પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા હતા. આ ઘટના માતાનું ઘટના પર કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રની ગંભીર હાલત હોવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Patan Con-BJP: ગુજરાતના વધુ એક જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો 300 વોલ્ટનો ઝટકો

Tags :
Advertisement

.

×