Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MS University News: વડોદરામાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરી

MS University News: આજે વડોદરાની પ્રખ્યાત MS University માં પદવીદાન સમારોહ યોજાયો હતો. MS University માં 72 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 221 જેટલા વિદ્યાર્થીઓને Gold Medal અને Degree એનાયત કરવામાં આવ્યા હતા. MS University માં 72 મો પદવીદાન...
ms university news  વડોદરામાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરી
Advertisement

MS University News: આજે વડોદરાની પ્રખ્યાત MS University માં પદવીદાન સમારોહ યોજાયો હતો. MS University માં 72 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 221 જેટલા વિદ્યાર્થીઓને Gold Medal અને Degree એનાયત કરવામાં આવ્યા હતા.

  • MS University માં 72 મો પદવીદાન સમારોહ યોજાયો
  • 13599 જેટલા વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાશે
  • 345 ગૉલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા

આ પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. CM Bhupendra Patel અને Education minister ના હસ્તે 221 વિદ્યાર્થીઓને 345 Gold Medal એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

MS University News

MS University News

Advertisement

તે સહિત ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડો. ધનંજય ચંદ્રચુડે પણ ઉપસ્થિત રહ્યા હતા.

તે ઉપરાંત આ સમારોહમાં 13599 જેટલા વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાશે. આમાં પી.એચ.ડીના 70, Master Degree ના 2931, Bachlour Degree ના 10007 અને Post Graduate ના 591 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Harni tragedy: પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કરીને શું કહ્યું હતું…. ?

Tags :
Advertisement

.

×