Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધને RPFના મહિલા પોલીસ કર્મચારીએ બચાવ્યો જીવ

સામાન્ય રીતે રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે....
rajkot   ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધને rpfના મહિલા પોલીસ કર્મચારીએ બચાવ્યો જીવ
Advertisement

સામાન્ય રીતે રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. રાજકોટના રેલવે સ્ટેશન પર RPFના મહિલા જવાને વૃદ્ધને બચાવ્યા છે.

ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. ત્યારે મહિલા RPF જવાને વૃદ્ધને બચાવીને પ્રાથમિક સારવાર આપી હતી. વૃદ્ધ પ્લેટફોર્મ પર પટકાયા તેના CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધ ટ્રેનમાં ચઢવા જતા હતા. તે સમયે પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. જેમનું મહિલા RPFના મહિલા જવાને દિલધડક રેસ્કયુ કર્યુ હતુ.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -અમદાવાદમાં ટાયર કિલર બમ્પની જુઓ કેવી છે હાલત, VIDEO

Tags :
Advertisement

.

×