Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tharad Accident: થરાદમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો, અકસ્માતમાં બાળક ગંભીર રીતે ઘાયલ

Tharad Accident: બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા સાંચોર હાઈવે પર 3 વાહનો વચ્ચે ગોજારો Accident સર્જાયો છે. આ Accident એ તાલુકાના લોકોને હચમચાવી નાખ્યા છે. આ Accident માં ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયો હતો. આ Accident માં એક વ્યક્તિનું ધટના...
tharad accident  થરાદમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો  અકસ્માતમાં બાળક ગંભીર રીતે ઘાયલ
Advertisement

Tharad Accident: બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા સાંચોર હાઈવે પર 3 વાહનો વચ્ચે ગોજારો Accident સર્જાયો છે. આ Accident એ તાલુકાના લોકોને હચમચાવી નાખ્યા છે. આ Accident માં ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયો હતો. આ Accident માં એક વ્યક્તિનું ધટના સ્થળ પર મોત નિપજ્યું છે.

  • થરાદમાં બે કાર અને ટ્રેક વચ્ચે Accident
  • વૃદ્ધનું ઘટના સ્થળ પર કરુણ મોત
  • બાળકને પાલનપુર લઈ જવાયો

ત્યારે મળતી માહિતી મુજબ થરાદ તાલુકમાં આવેલા સાંચોર હાઈવે જાણદી દુધવા વચ્ચે કંકુ ચિમન નજીક પીકઅપ કાર અને બોલેરો વચ્ચે Accident સર્જાયો હતો. ત્યારે હાઈવે પર પાછળથી આવતા ઝડપી ટ્રકે સ્પીડ પર કાબુ ગુમાવતા બંને કારને અડફેટે લીધી હતી. ત્યારે ટ્રક દ્વારા વૃદ્ધને અડફેટે લીધા હતા.

Advertisement

Advertisement

વૃદ્ધનું ઘટના સ્થળ પર કરુણ મોત

જોકે કમનસીબે 40 વર્ષના વૃદ્ધ પર ટ્રકનું ટાયર ફરી વળતા વૃદ્ધનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. તે ઉપરાંત આ ત્રિપલ Accident માં અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે તેઓને તાત્કાલિક થરાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જોકે આ Accident માં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

બાળકને પાલનપુર લઈ જવાયો

ત્યારે આ બાળકને થરાદ હોસ્પિટલ બાગ તાત્કાલિક ધોરણે તેને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર મામલે થરાદ પોલીને જાણ કરવામાં આવી હતી. ત્યારે થરાદ પોલીસ દ્વારા મામલે ફરિયાદ નોંધી અને ઘટના સ્થળની મુલાકાત કરી આગળ તપાસ શરૂ કરી છે.

અહેવાલ  યસપાલસિહ વાઘેલા 

આ પણ વાંચો: Gujarat Congress : પંચમહાલ અને અમરેલી બેઠક પર ઉમેદવારોનાં નામની જાહેરાત!

આ પણ વાંચો: THARAD : ટ્રક ચાલકે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી પાણીપુરીની લારીને અડફેટે લીધી

આ પણ વાંચો: Surat : ” મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી”

Tags :
Advertisement

.

×