Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વીતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13272 કેસ નોંધાયા

વીતેલા 24 કલાકમાં દેશમાં નવા 13272 કેસ નોંધાયા હતા. હાલમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે જે આ મહામારીને રોકવામાં વધુ મદદ કરી શકે છે. વીતેલા 24 કલાકમાં 36 દર્દીના મોત થયા છે. કોરોના વાયરસની વધતી જતી ગતિ કાબુમાં આવી ગઇ છે. દેશમાં 24 કલાકમાં 13272 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં હાલ એક્ટિવ કેસ 101166 છે જ્યારે 436699435 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 527289 લોકોના મોત થયા છે. ડેઇલી પોઝિટીવ રેટ 4.21 ટકા
વીતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13272 કેસ નોંધાયા
Advertisement
વીતેલા 24 કલાકમાં દેશમાં નવા 13272 કેસ નોંધાયા હતા. હાલમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે જે આ મહામારીને રોકવામાં વધુ મદદ કરી શકે છે. વીતેલા 24 કલાકમાં 36 દર્દીના મોત થયા છે. 
કોરોના વાયરસની વધતી જતી ગતિ કાબુમાં આવી ગઇ છે. દેશમાં 24 કલાકમાં 13272 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં હાલ એક્ટિવ કેસ 101166 છે જ્યારે 436699435 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 527289 લોકોના મોત થયા છે. ડેઇલી પોઝિટીવ રેટ 4.21 ટકા રહ્યો છે. દેશમાં કુલ વેક્સીનેશન 2094048140 રહ્યું છે. 

Advertisement
Tags :
Advertisement

.

×