વીતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 8586 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોના (Corona)ના કેસમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. કોરોનાના આંકડામાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળતા લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યો છે. જો કે હજુ પણ ખતરો ટળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8586 નવા કેસ નોંધાયા છે. નવા આંકડા પછી, દેશમાં સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 44357546 કરોડ થઈ ગઈ છે. દેશમાં મૃતકોની કુલ સંખ્યા પણ વધીને 527368 લાખ થઈ ગઈ છે.#COVID19 | India reports 8,586 fresh cases and 9,680 recoveries, in the last 24 hours; Active cases 96,506 pic.twitter.com/NBW9FBjr3
Advertisement
દેશમાં કોરોના (Corona)ના કેસમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. કોરોનાના આંકડામાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળતા લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યો છે. જો કે હજુ પણ ખતરો ટળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8586 નવા કેસ નોંધાયા છે. નવા આંકડા પછી, દેશમાં સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 44357546 કરોડ થઈ ગઈ છે. દેશમાં મૃતકોની કુલ સંખ્યા પણ વધીને 527368 લાખ થઈ ગઈ છે.
#COVID19 | India reports 8,586 fresh cases and 9,680 recoveries, in the last 24 hours; Active cases 96,506 pic.twitter.com/NBW9FBjr3J
— ANI (@ANI) August 23, 2022
સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry Of Health) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 96506 થઈ ગઈ છે. તે જ સમયે, જો આપણે કોરોના કેસોમાં રિકવરીનાં આંકડાઓ પર નજર કરીએ, તો આ સંખ્યા હવે ઘટીને 43733624 પર આવી ગઈ છે.
Advertisement


