Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Foreign Driving License: જાણો... વિદેશમાં ભારતીય લાયસન્સ પર વાહન કેવી રીતે ચલાવી શકાય ?

Foreign Driving License: દર વર્ષે લાખો ભારતીયો અમેરિકા (America) જાય છે. આમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી (Indian Students) ઓ છે. તેમાંના હજારો એવા છે જેઓ અમેરિકામાં વાહન ચલાવવા માંગે છે. આવી સ્થિતિમાં, અમેરિકામાં ભારતીયો માટે ડ્રાઇવિંગના નિયમો શું છે તેના...
foreign driving license  જાણો    વિદેશમાં ભારતીય લાયસન્સ પર વાહન કેવી રીતે ચલાવી શકાય
Advertisement

Foreign Driving License: દર વર્ષે લાખો ભારતીયો અમેરિકા (America) જાય છે. આમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી (Indian Students) ઓ છે. તેમાંના હજારો એવા છે જેઓ અમેરિકામાં વાહન ચલાવવા માંગે છે. આવી સ્થિતિમાં, અમેરિકામાં ભારતીયો માટે ડ્રાઇવિંગના નિયમો શું છે તેના વિશે આ અહેવાલમાં જાણીએ.

અમેરિકામાં ડ્રાઇવિંગ માટે સૌથી મહત્વની જરૂરિયાત આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે. આ લાયસન્સની મદદથી તમે કોઈપણ દેશમાં ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ચલાવી શકો છો.

Advertisement

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ ક્યાં માન્ય છે?

Foreign Driving License

Foreign Driving License

Advertisement

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ US, Australia, New Zealand અને European Country માં માન્ય છે. તમે આ લાઇસન્સ માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ (International Driving License) ની સત્તાવર વેબસાઇટ પર અરજી કરી શકો છો. આ માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. આમાં તમારા વર્તમાન ડ્રાઇવિંગ લાયસન્સની નકલ પણ શામેલ છે.

ભારતીય લાઇસન્સ અમેરિકામાં પણ માન્ય છે

આ સાથે, તમારું ભારતીય લાઇસન્સ (Indian License) પણ અમેરિકા (America) માં એક વર્ષ માટે માન્ય રહેશે. પરંતુ ભારતીય લાઇસન્સ (Indian License) અંગ્રેજીમાં છે તેની ખાતરી કરવી જરૂરી રહેશે. આ સાથે અમેરિકામાં પ્રવેશ માટે પુરાવા તરીકે I-94 ફોર્મ હોવું પણ જરૂરી છે. આ ફોર્મ અમેરિકામાં ડ્રાઇવિંગ (America Driving) ના નિયમોને આધીન છે. આ ફોર્મ દ્વારા તમે અમેરિકાના રસ્તાઓ પર કોઈપણ અડચણો વિના કાર ચલાવી શકશો.

આ પણ વાંચો: British PM: બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકની મુશ્કેલીઓ વધી, પૂર્વ ઉર્જા મંત્રીએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×