Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russian Viral Video: દરિયા કાંઠે દંપતીને પ્રેમ કરવો પડ્યો ભારે, મહિલા લહેર વચ્ચે.... જુઓ વીડિયો

Russian Viral Video: દરેક લોકો મોજ-મસ્તી અને આનંદ માણવા માટે દરિયા કિનારે આવે છે. તો ક્યારેક લોકો દરિયાની મજા માણવા માટે દરિયાની અંદર જતા હોય છે. તો કેટલાક લોકો દરિયા કિનારે બેસીને કુદરતના અહ્લાદક નજરાણુંની મજા માણતા હોય છે. પરંતુ...
russian viral video  દરિયા કાંઠે દંપતીને પ્રેમ કરવો પડ્યો ભારે  મહિલા લહેર વચ્ચે     જુઓ વીડિયો
Advertisement

Russian Viral Video: દરેક લોકો મોજ-મસ્તી અને આનંદ માણવા માટે દરિયા કિનારે આવે છે. તો ક્યારેક લોકો દરિયાની મજા માણવા માટે દરિયાની અંદર જતા હોય છે. તો કેટલાક લોકો દરિયા કિનારે બેસીને કુદરતના અહ્લાદક નજરાણુંની મજા માણતા હોય છે. પરંતુ દરિયાલાલ અમુક વખતે પ્રચંડ સ્વરુપ ધારણ કરે છે. ત્યારે દરિયાલાલ તેની નજીક અને આડે આવેલી દરેક વસ્તુ અને માનવીને પોતાની અંદર ખેંચી લે છે.

  • દરિયા કિનારે એક દંપતી મજા માણી રહ્યા હતાં

  • સંજોગોવશાત મહિલા દરિયાલાલની પ્રચંડ લહેરોની વચ્ચે ફસાઈ

  • સુરક્ષા અધિકારીઓને મહિલાની લાશ મળી નથી

ત્યારે તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો સંપૂર્ણ વિડીયો (Viral Video) પણ સામે આવ્યો છે. આ ઘટના રશિયાના એક દરિયા કિનારે બની હતી. આ દરિયા કિનારે એક દંપતી મજા માણી રહ્યા હતાં. તો અમુક લોકો જે દરિયાના કિનારાની નજીક ઉભા હતાં, તેમનું કહેવું છે કે આ દંપતી દરિયા કિનારે (Viral Video) અશ્વલીલ હરકતો કરતા હતાં. તો આ દંપતી દરિયાની નજીક જઈને એક બીજા સાથે (Viral Video) મસ્તી કરી રહ્યા હતાં. ત્યારે અચાનક એક મોટી લહેર આવે છે.

Advertisement

Advertisement

સુરક્ષા અધિકારીઓને મહિલાની લાશ મળી નથી

આ લહેર સાથે દંપતી અથડાતા બંને નીચે પડી ગયા હતાં. જોકે વિડીયો (Viral Video) માં જોઈ શકાય છે કે, લહેરનો પ્રવાહ વધારે હોવાને કારણે પુરુષ કિનારા પર આવી જાય છે. જ્યારે સંજોગોવશાત મહિલા દરિયાલાલની પ્રચંડ લહેરોની વચ્ચે ફસાઈ જાય છે. ત્યારે આ પુરુષ તેની મહિલાને બચાવવાની (Viral Video) કોશિશ કરે છે. પરંતુ તે નિષ્ફળ સાબિત થાય છે. આ દંપતીને દરિયા કિનારે કરેલી મસ્તીની સજા મહિલાને જીવ આપીને ચૂકવવી પડી હતી. જોકે હજુ સુધી દરિયા કિનારે આવેલા સુરક્ષા અધિકારીઓને (Viral Video) મહિલાની લાશ મળી નથી.

આ પણ વાંચો: Hajj pilgrims died: સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓ પર ગરમીનો કહેર, 550 થી વધુ મોત

Tags :
Advertisement

.

×