ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

29 વર્ષની Pornstar ને 62 વર્ષના વૃદ્ધ સાથે થયો પ્રેમ! જુઓ વીડિયો....

Nova Hawthorne Partner: દુનિયામાં અનેક લોકો પૈસા મેળવવા અથવા કમાવવા માટે કોઈ પણ હદ વાટાવે છે. જોકે મોટાભાગે લોકો સરળતાથી વધુ પૈસા કમાવવા માટે સામાજિક કે પારિવારિક રીતે નાપસંદ કર્યો કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના 29 વર્ષની...
05:12 PM Jul 24, 2024 IST | Aviraj Bagda
Nova Hawthorne Partner: દુનિયામાં અનેક લોકો પૈસા મેળવવા અથવા કમાવવા માટે કોઈ પણ હદ વાટાવે છે. જોકે મોટાભાગે લોકો સરળતાથી વધુ પૈસા કમાવવા માટે સામાજિક કે પારિવારિક રીતે નાપસંદ કર્યો કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના 29 વર્ષની...
I fell in love with my 62-year-old sugar daddy

Nova Hawthorne Partner: દુનિયામાં અનેક લોકો પૈસા મેળવવા અથવા કમાવવા માટે કોઈ પણ હદ વાટાવે છે. જોકે મોટાભાગે લોકો સરળતાથી વધુ પૈસા કમાવવા માટે સામાજિક કે પારિવારિક રીતે નાપસંદ કર્યો કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના 29 વર્ષની એક યુવતી દ્વારા કરવામાં આવી છે. આ યુવતીએ તેના કરતા 34 વર્ષથી વધુ ઉંમર ઘરાવતા વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો છે. જોકે તેના પ્રમાણે આ વ્યક્તિ તેના માટે એક Sugar Daddy તરીકે છે.

જોકે Sugar Daddy એટલે એવા વ્યક્તિઓ જે તેના કરતા નાની વયની યુવતીઓ અને મહિલાઓ સાથે રહેતા હોય. અને તેમની દરેક શારીરિક, આર્થિક અને સામાજિક દરેક જરૂરિયાતો પૂર્ણ કરતા હોય છે. જોકે આ 29 વર્ષની Nova Hawthorne એ James નામના વ્યક્ત સાથે આ પ્રકારનો સંબંધ રાખ્યો છે. પરંતુ સંજોગોવશાત આ પ્રકારના સંબંધ દરમિયાન Nova Hawthorne ને James સાથે પ્રેમ થઈ ગયો છે. તો 29 વર્ષની Nova Hawthorne એ આ ઘટનાની સંપૂર્ણ માહિતી જાહેર કરી છે. જોકે Nova Hawthorne એ Australia ના Melbourne માં રહે છે.

Nova Hawthorne ને આર્થિક રીતે એક સક્ષમ વ્યક્તિની જરૂર

તો Nova Hawthorne જ્યારે 24 વર્ષની હતી, ત્યારે તેની મુલાકાત James સાથે થઈ હતી. ત્યારે Nova Hawthorne ને આર્થિક રીતે એક સક્ષમ વ્યક્તિની જરૂર હતી. તેથી તેણે 59 વર્ષના James ને Sugar Daddy બનાવ્યો હતો. ત્યારે કાયદાકીય કરાર આધારિત બંને એ 5 વર્ષ માટે એક સાથે રહેવાની બાંહેધરી આપી હતી. તો Nova Hawthorne અને James એક સાથે એક ઘરમાં રહેવા લાગ્યા હતાં. આ દરમિયાન Nova Hawthorne અને James એકબજાને સારી રીતે ઓળખવા લાગ્યા અને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.

અવાર-નવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે

બીજી તરફ વિદેશ કે ભારત દેશમાં અવાર-નવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે વિદેશમાં Sugar Daddy ના નામથી આ પ્રકારના સંબંધને માનવામાં આવે છે. કારણ કે... આ પ્રકારના સંબંધ બંને વ્યક્તિઓમાંથી જે વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ હોય છે, તેની સાથે અન્ય વ્યક્તિ સામાજિક કે પારિવારિક પરંપરાને તોડીને તેની સાથે રહેવા લાગે છે. પરંતુ અનેકવાર આ પ્રકારના મામલામાં બંને વ્યક્તિઓ જીવનના અંત સુધી એકબીજાની સાથે રહે છે.

આ પણ વાંચો: સુદાનની સ્થિતિ નર્ક કરતા પણ ભયાવહ, 50 વર્ષથી લોકો ભૂખમરો-હિંસાનો થયેલા શિકાર

Tags :
Age gapAge gap relationbudhe se hua pyarGirl fell in love with old manGujarat FirstJameslive-in relationLive-in RelationshipNovaNova HawthorneNova Hawthorne Partnersugar daddyViral news todaywoman fell in love with old man
Next Article