Indian Railway માં વિકાસની રફ્તાર, DRM Sudhir Kumar Sharma સાથે EXCLUSIVE સંવાદ
રોજ કરોડોની સંખ્યામાં મુસાફરી કરતા લોકો, 7 હજાર કરતા વધારે સ્ટોશન, 12 લાખ કરતા વધુ કર્મચારીઓ, 13 હજાર કરતા વધારે ટ્રેન....
Advertisement
રોજ કરોડોની સંખ્યામાં મુસાફરી કરતા લોકો, 7 હજાર કરતા વધારે સ્ટોશન, 12 લાખ કરતા વધુ કર્મચારીઓ, 13 હજાર કરતા વધારે ટ્રેન, સાથે જ લાખોની સંખ્યામાં રૂટ લેન્થ... આનું એક નામ એટલે આપણું ભારતીય રેલવે... ભારતીય રેલવે હાલ વિકાસ પથ પર આગળ વધી રહી છે. રેલવે અધિકારી DRM Sudhir Kumar Sharma સાથે ગુજરાત ફર્સ્ટે EXCLUSIVE સંવાદ કર્યો, જેમાં ભારતીય રેલવે અંગે માહિતી આપી... જુઓ અહેવાલ...
Advertisement


