Janmanch: માણો સૂર સંગીત અને સૂફી વાતો with Hardik Dave
ગુજરાત ફર્સ્ટનાં મંચ પર સૂર સંગીત અને સૂફી વાતો હાર્દિક દવે સાથે. હાર્દિક દવેએ સંગીતનાં વારસાને લઈને શું કહ્યું? હાર્દિક દવેના સંગીતમાં શ્યામ નામનું વર્ણન...
Advertisement
ગુજરાત ફર્સ્ટનાં મંચ પર સૂર સંગીત અને સૂફી વાતો હાર્દિક દવે સાથે. હાર્દિક દવેએ સંગીતનાં વારસાને લઈને શું કહ્યું? હાર્દિક દવેના સંગીતમાં શ્યામ નામનું વર્ણન... નાનપણથી ભજન સાંભળતા હાર્દિક દવે... હાર્દિક દવેનું માનવું છે કે સંગીતને ભાષાનાં સીમાડા ન હોય. નાનપણમાં પિયાનો વગાડવાથી લઈને અત્યાર સુધીની સફર... જુઓ આ ખાસ અહેવાલ...
Advertisement


