Aviraj Bagda
aviraj.bagda007@gmail.com
પત્રકારત્વ ક્ષેત્રનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત કર્યો છે. મારા પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત GSTV સંસ્થાના માધ્યમથી થઈ હતી. હાલમાં હું ગુજરાત ફર્સ્ટ સાથે કાર્યરત છું. પત્રકારત્વ ક્ષેત્રે સિનેમાના વિષયો પર અહેવાલ રજૂ કરવામાં રુચિ ધરાવું છું.