Bhavnagar: પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત સામે આવ્યા
- Bhavnagar ના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ
- કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું
- મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે
Bhavnagar: ભાવનગરના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ છે. જેમાં પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે. તેમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું છે.
મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે
મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે. જેમાં 2027માં દિવ્યેશભાઈ લડશે, જીતશે અને મંત્રી પણ બનશે. હરવા ફરવાની ઉંમરે દિવ્યેશભાઈ સોલંકી સમાજસેવા કરે છે.
Bhavnagar : "2027માં દિવ્યેશભાઈ લડશે,
જીતશે અને મંત્રી પણ બનશે" | Gujarat Firstભાવનગરના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન
Parshottambhai Solanki ના પુત્ર ચૂંટણી લડે તેવા આપ્યા સંકેત
કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ Pravinbhai Koli નું નિવેદન
"મંત્રી પુરુષોત્તમભાઈ… pic.twitter.com/SSyss8x0FI— Gujarat First (@GujaratFirst) November 10, 2025
દિવ્યેશભાઈ સોલંકી કોળી સમાજના યુવા મંત્રી બની રેકોર્ડ સર્જશે
દિવ્યેશભાઈ સોલંકી કોળી સમાજના યુવા મંત્રી બની રેકોર્ડ સર્જશે. ટિકિટનું પાર્ટી નક્કી કરે, મતોનું અમે નક્કી કરીશું તેમ કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું છે.


