Anant-Radhika Wedding: અનંત-રાધિકા વિદેશના કોઈ સ્થળે નહીં, પરંતુ મુંબઈમાં કરશે લગ્ન
Anant-Radhika Wedding: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના Wedding ક્યા, કેવી રીતે અને ક્યારે થશે. તેને લઈને આતુર થઈને બેઠા છે. કારણ કે.... અનંત-રાધિકા (Anant-Radhika) ના Wedding પહેલા જે રીતે પ્રિ-વેડિંગનો કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં રાખવામાં આવ્યો હતો. તે જોઈને સૌ લોકો દંગ રહી ગયા હતા. આ પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં દુનિયાની અનેક મહાન અને અમીર હસ્તીઓ જોવા મળી હતી.
તમામ મહેમાનું Jio World Convention Centre સ્વાગત કરવામાં આવશે
તમામ મહેમાન ભારતીય સંસ્કૃતિની પોશાક પહેરશે
કાર્યક્રમમાં ભારતીય વારસો જાહેર કરવામાં આવશે
ત્યારે 12 જુલાઈના રોજ અનંત-રાધિકા (Anant-Radhika) ના Wedding નું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અનંત-રાધિકા અન્ય અમીર યુગલોની જેમ કોઈ વિદેશની પ્રખ્યાત જગ્યા પર Wedding કરવાનું ટાળ્યું છે. તેની સાથે સમગ્ર Wedding નો કાર્યક્રમ 12 જુલાઈના રોજ બ્રાંદ્રામાં આવેલા Jio World Convention Centre માં રાખવામાં આવ્યો છે. ત્યારે અનંત-રાધિકા અને અંબાણી પરિવાર Wedding માટે કોઈ વિદેશી સ્થળ નહીં, પરંતુ હ્રદયના ધબકારા સાથે ધબકતું શહેર મુંબઈની પસંદગી કરી છે.
આ પણ વાંચો: House of Ali Event માં સની લિયોનીએ મણિપુરની પ્રખ્યાત પોશાક પહેરી દિલના ધબકારા વધાર્યા
તમામ મહેમાન ભારતીય સંસ્કૃતિની પોશાક પહેરશે

Jio World Convention Centre, Anant-Radhika, Wedding
તે ઉપરાંત Wedding ના 3 દિવસ પહેલા જ તમામ મહેમાનું Jio World Convention Centre સ્વાગત કરવામાં આવશે. તેની સાથે આ 3 દિવસ પર અમુક ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે મુખ્ય લગ્નવિધિ શુક્રવારે 12 જુલાઈના રાખવામાં આવી છે. ત્યારે આ Wedding ના દિવસે તમામ મહેમાન ભારતીય સંસ્કૃતિની પોશાક પહેરવાની માહિતી આપવામાં આવી છે. તો શનિવાર 13 જુલાઈના રોજ Wedding બાદ અનંત-રાધિકાને Weddingજીવનને લઈ આર્શિવાદ આપવા માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો રવિવાર 14 જુલાઈના રોજ રિસેપશન રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: યુવતીએ Rental Girlfriend બનવા માટેની ઈચ્છા કરી જાહેર, પોસ્ટ પર Price List કરી શેર
કાર્યક્રમમાં ભારતીય વારસો જાહેર કરવામાં આવશે
જોકે આ પહેલા અંબાણી પરિવારના મોટા દિકરાના Wedding પણ બ્રાંદ્રામાં આવેલા Jio World Convention Centre માં રાખવામાં આવ્યા હતા. ત્યારે આકાશ અંબાણ અને શ્લોકા મહેલાના Wedding માર્ચ 2019 માં અહીં કરવામાં આવ્યા હતા. ત્યારે અંનત-રાધિકારના Wedding ને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત Wedding માં કોણ-કોણ આવશે, તેને લઈ પણ લોકો આતુર થઈ રહ્યા છે. તેની સાથે Wedding માં દરેક વિધિઓ અને વસ્તુઓ ભારતીય સંસ્કૃતિને આધિન રહેશે. તે ઉપરાંત દરેક કાર્યક્રમમાં ભારતીય વારસો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: Bollywood : આલિયાએ વર્કીંગ મધરને આપી આ ટીપ્સ…!


