15 વર્ષ પહેલા માત્ર રૂ.2 નું રોકણ કરનારાઓને Bitcoin એ બનાવ્યા કરોડપતિ
- સૌથી જૂનું ડિજિટલ ટ્રોકન છેલ્લા 24 કલાકમાં ઉછાળો
- 15 વર્ષનું બીટકોઈન ઘણો રીટર્ન આપ્યું
- 1 બીટકોઈન ને કિંમત 1 કરોડ રૂપિયા પહોંચી
Bitcoin Rates : લોકો પોતાના સેવિંગ્સને વધારવા માટે ફીક્સડ ડિપોઝિટ માંથી મ્યુંચુઅલ ફંડ અથવા સ્ટોકમાં પૈસા લગાડી રહ્યાં છે. કારણે કે તેઓ આવનારા સમયમાં ઘણા પૈસા જમા કરી શકે. શેરમાર્કેટમાં ઈન્વેસ્ટ કરેલા પૈસા રિસ્કી માનવામાં આવે છે.
ફિક્સડ ડિપોઝિટ કરતા પ્રોફિટ વધારે મળી શકે છે
પરંતુ તેમાં ફિક્સડ ડિપોઝિટ કરતા પ્રોફિટ વધારે મળી શકે છે એમાં પણ સૌથી વધારે રીટર્ન આપવા વાળા એસેટની વાત કરીએ તો તે બીટકોઈન છે જેને થોડાજ વર્ષો માં ઘણું સારું રીટર્ન આપ્યું છે. આજે 1 બીટકોઈન (Bitcoin Rate)ને કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધારે થઇ ચુકી છે.
બીટકોઈન લાત કરોડપતિ બની ગયો
શુક્રવારે બીટકોઈન લાત કરોડપતિ બની ગયો કારણે સૌથી જૂનું ડિજિટલ ટ્રોકન છેલ્લા 24 કલાકમાં લગભગ 6% વધીને પોતાના હઈસ્ટ લેવલ $116,906.22 પાર પહોંચી ગયો. તેને નવા હાઈ લેવલ 85.85 રૂપિયા પ્રતિ અમેરિકી ડોલર રેટ અનુસાર, ભારતમાં એક બીટકોઈનની કિંમત 1,00,36,400 રૂપિયા છે. એટલે એવું કહી શકાય કે આ એક કરોડપતિ એસેટ બની ગયો છે
આ પણ વાંચો -Share Market : શેરબજારમાં મોટું ગાબડું,સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટયો
માત્ર 2 જ રૂપિયા રોકવાના હતા ?
15 વર્ષ પેલા બીટકોઈન ની કિંમત &0.04865 હતી, એ સમયે 46 રૂપિયા પ્રતિ અમેરિકી ડોલરની કિંમત લગભગ 2.25 રૂપિયા હતી. બીટકોઈનએ છેલ્લા 15 વર્ષોમાં 44.80 લાખ ઘણો રીટર્ન આપ્યું છે. જો ભારતીય રૂપિયાના સંદર્ભમાં 44,60,00,000 પ્રતિ રીટર્ન છે. એવામાં કોઈએ 2.25 રૂપિયાનો 1 બીટકોઈન ખરીદી લીધો હોટ તો આજે તે કરોડપતિ હોત.
આ પણ વાંચો -Share Market: સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ!
બીટકોઈન માં કેમ એટલી તેજી આવી રહી છે
ટેકનિકલ અને મૂળભૂત બંને કારણોસર બિટકોઈન ઝડપથી વધી રહ્યું છે. બિટકોઈનના ભાવમાં વધારા પાછળ ઘણા કારણો છે, જેમાં સંસ્થાકીય રોકાણમાં વધારો, ટ્રમ્પની ક્રિપ્ટો નીતિ અને S&P ગ્લોબલ ઇન્ડેક્સમાં કોઈનબેઝનો પ્રવેશનો સમાવેશ થાય છે. બાયયુકોઈનના સીઈઓ શિવમ ઠકરાલે જણાવ્યું હતું કે ઘણા પ્રયાસો પછી, વ્યવસાયો દ્વારા અપનાવવામાં આવેલા પગલાં, મજબૂત ETF પ્રવાહ અને વૈશ્વિક નિયમનકારી સમર્થનને કારણે બિટકોઈન $116,000 ના સ્તરને પાર કરી ગયું છે.


