Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold rate in Ahmedabad : નવરાત્રિમાં સોના-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં જુઓ આજના લેટેસ્ટ ભાવ

નવરાત્રિના ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અહીં જાણો આજે ભારતમાં 24, 22 અને 18 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ અને કિલોગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે.
gold rate in ahmedabad   નવરાત્રિમાં સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો  અહીં જુઓ આજના લેટેસ્ટ ભાવ
Advertisement
  • ભારતમાં સોના ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા (Gold rate in Ahmedabad )
  • 10 ગ્રામ સોનાના 24  કેરેટનો ભાવ રૂ. 1,15,520
  • 10 ગ્રામ સોનાનો 22 કેરેટનો ભાવ રુ.1,05,900

Gold rate in Ahmedabad : નવરાત્રિના ત્રીજા દિવસે, જ્યારે માતા ચંદ્રઘંટાની પૂજાનું વાતાવરણ ચારે બાજુ ફેલાયેલું છે, ત્યારે સોનાની ચમક પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ભારતમાં તહેવારોના સમયમાં સોનાની ખરીદી-વેચાણમાં વધારો થાય છે અને આજે પણ બજારમાં તેજી જોવા મળી રહી છે.સોનું માત્ર એક સુંદર ઘરેણું જ નથી, પરંતુ એક સુરક્ષિત રોકાણ પણ માનવામાં આવે છે. નવરાત્રિના આ શુભ દિવસોમાં સોનામાં રોકાણ કરવાની ગતિ પણ વધી રહી છે. ચાલો જાણીએ આજે ભારતમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે.

આજે ભારતમાં સોનાનો ભાવ (Gold rate in Ahmedabad )

24 કેરેટ સોનું

  • 1 ગ્રામ: રુ.11,552
  • 8 ગ્રામ: રુ.92,416
  • 10 ગ્રામ: રુ.1,15,520
  • 100 ગ્રામ: રુ.11,55,200

22 કેરેટ સોનું

  • 1 ગ્રામ: રુ.10,590
  • 8 ગ્રામ: રુ.84,720
  • 10 ગ્રામ: રુ.1,05,900
  • 100 ગ્રામ: રુ.10,59,000
TODAY GOLD PRICE

TODAY GOLD PRICE

Advertisement

18 કેરેટ સોનું

  • 1 ગ્રામ: રુ.8,668
  • 8 ગ્રામ: રુ.69,344
  • 10 ગ્રામ: રુ.86,680
  • 100 ગ્રામ: રુ.8,66,800

આજે ભારતમાં ચાંદીનો ભાવ

  • પ્રતિ ગ્રામ: રુ.140
  • પ્રતિ કિલોગ્રામ: રુ.1,40,000
Gold Price All Time High -Gujrata FirstGold Price All Time High -Gujrata First

Gold Price All Time High -Gujrata First

Advertisement

ભારતીય મુખ્ય શહેરો સોનાના ભાવ આજે 1 ગ્રામ (Gold rate in Ahmedabad )

  • લખનૌમાં આજે 24 કેરેટ સોનું રુ.11,552, 22 કેરેટ સોનું રુ.10,590 અને 18 કેરેટ સોનું રુ.8,668 પ્રતિ ગ્રામ છે.
  • જયપુરમાં આજે 24 કેરેટ સોનું રુ.11,552, 22 કેરેટ સોનું રુ.10,590 અને 18 કેરેટ સોનું રુ.8,668 પ્રતિ ગ્રામ છે.
  • દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રુ.11,552, 22 કેરેટ સોનું રુ.10,590 અને 18 કેરેટ સોનું રુ.8,668 પ્રતિ ગ્રામ છે.
  • પટનામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,542, 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,580 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,658 પ્રતિ ગ્રામ છે.
  • મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,537, 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,575 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,653 પ્રતિ ગ્રામ છે.
  • અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,542, 22 કેરેટનો ભાવ રુ.10,580 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,658 પ્રતિ ગ્રામ છે.
  • પુણેમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,537, 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,575 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,653 પ્રતિ ગ્રામ છે.
  • આજે કોલકાતામાં, 24 કેરેટ સોનું રુ.11,537, 22 કેરેટ સોનું રુ.10,575 અને 18 કેરેટ સોનું રુ.8,653 પ્રતિ ગ્રામ છે.

આ પણ વાંચો : સ્વદેશી બ્રાઉઝર Zoho શું છે? જેનો I&T મંત્રી અશ્વિની વૈષ્ણવે શરૂ કર્યો ઉપયોગ

Tags :
Advertisement

.

×