Gold Price Today Gujarat : પાંચ દિવસની સતત તેજી બાદ સોનાના ભાવમાં ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ રેટ
- છેલ્લા પાંચ દિવસથી વધતા સોનાના ભાવમાં આવ્યો ધટાડો (Gold Price Today Gujarat )
- આજે સોનાનો ભાવ 24 કેરેટના પ્રતિ 10 ગ્રામ 1,23,580 પહોંચ્યો
- સોનાની સરખામણીએ ચાંદીના પ્રતિકિલોના ભાવમાં ઉછાળો
- રિટેલ માર્કેટમાં ચાંદીના ભાવ પ્રતિકિલો 1,74,100ના સ્તરે પહોંચ્યો
Gold Price Today Gujarat : છેલ્લા પાંચ દિવસથી સતત વધી રહેલા સોનાના ભાવમાં શુક્રવાર, 11 ઑક્ટોબરના રોજ હળવી નરમાઈ જોવા મળી છે. જોકે, સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે અને તે રિટેલ માર્કેટમાં પ્રતિ કિલોગ્રામ રૂ.1,74,100ના સ્તરે પહોંચી ગઈ છે.
મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (Gold Price Today Gujarat )
- દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,23,850 છે, જ્યારે 22-કેરેટ સોનું રૂ.1,13,540ના ભાવે વેચાઈ રહ્યું છે.
- જયપુરમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,23,850 છે, જ્યારે 22-કેરેટ સોનું રૂ.1,13,540ના ભાવે વેચાઈ રહ્યું છે.
- લખનઉમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,23,850 છે, જ્યારે 22-કેરેટ સોનું રૂ.1,13,540ના ભાવે વેચાઈ રહ્યું છે.
- ચંદીગઢમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,23,850 છે, જ્યારે 22-કેરેટ સોનું રૂ.1,13,540ના ભાવે વેચાઈ રહ્યું છે.
- મુંબઈમાં 24-કેરેટ સોનું રૂ.1,23,700ની કિંમતે અને 22-કેરેટ સોનું રૂ.1,13,390ના ભાવે ઉપલબ્ધ છે.
- ચેન્નઈમાં 24-કેરેટ સોનું રૂ.1,23,700ની કિંમતે અને 22-કેરેટ સોનું રૂ.1,13,390ના ભાવે ઉપલબ્ધ છે.
- કોલકાતામાં 24-કેરેટ સોનું રૂ.1,23,700ની કિંમતે અને 22-કેરેટ સોનું રૂ.1,13,390ના ભાવે ઉપલબ્ધ છે.
- હૈદરાબાદમાં 24-કેરેટ સોનું રૂ.1,23,700ની કિંમતે અને 22-કેરેટ સોનું રૂ.1,13,390ના ભાવે ઉપલબ્ધ છે.
- અમદાવાદના બજારમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,23,750 નોંધાયો છે, જ્યારે 22-કેરેટ સોનાનો ભાવ રૂ.1,13,440 છે.
- ભોપાલના બજારમાં 24-કેરેટ સોનાનો ભાવ રૂ.1,23,750 નોંધાયો છે, જ્યારે 22-કેરેટ સોનાનો ભાવ રૂ.1,13,440 છે.
View this post on Instagram
ચાંદીની કિંમતમાં જોરદાર તેજી
- સોનામાં ભલે નરમાઈ આવી હોય, પરંતુ ચાંદી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
- 11 ઑક્ટોબરે ચાંદીનો રિટેલ ભાવ વધીને રૂ.1,74,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.
- મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ચાંદીના વાયદા બજારમાં 10 ઑક્ટોબરના રોજ 1.52% (રૂ.2,225)ના વધારા સાથે ડિસેમ્બર ડિલિવરીનો ભાવ રૂ.1,48,549 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો.
બજારમાં ઉતાર-ચઢાવના કારણો
સોના અને ચાંદીના ભાવમાં થતા ફેરફારો માટે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં ધાતુઓની કિંમતો, ડૉલર સામે રૂપિયાની સ્થિતિ અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ જવાબદાર છે. તાજેતરમાં ડૉલરની મજબૂતી અને વૈશ્વિક વ્યાજ દરોમાં ફેરફારની અસર સોના પર જોવા મળી છે. તહેવારોની સિઝનમાં સ્થાનિક માંગ પણ ભાવને પ્રભાવિત કરે છે. કુલ મળીને, સોનાના ભાવમાં હાલમાં સ્થિરતા અને થોડી નરમાઈ જોવા મળી રહી છે, જ્યારે ચાંદી રોકાણકારો માટે આકર્ષક બની રહી છે. ખરીદદારો અને રોકાણકારો હવે ભાવના ઉતાર-ચઢાવ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો : દીવાળી સુધી સોનાનો ભાવ રૂ.1.5 લાખે પહોંચશે? જાયંટોની 'બાહુબલી' આગાહી!


