Jeff Bezosના લગ્નમાં ભારતથી ફક્ત એક જ મહિલાને ખાસ આમંત્રણ!
- એવા જેફ બેઝોસે લોરેન સાંચેઝ ઈટલીમાં લગ્ન
- હોલીવુડથી લઈને બિઝનેસ ઈન્ડસ્ટ્રીના લોકો જોવા મળશે
- Jeff Bezosના લગ્નમાં ભારતથી એક જ મહિલાને આમંત્રણ
Jeff Bezos : દુનિયાના સૌથી અમીર લોકોમાં આવતા એવા જેફ બેઝોસે (jeff bezos)પોતાની મંગેતર લોરેન સાંચેઝ સાથે 27 જૂન 2025માં ઈટલીમાં લગ્ન કર્યા હતા. આ રોયલ વેડિંગ(wedding,)માં હોલીવુડથી લઈને બિઝનેસ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો સામેલ હતા. પરંતુ ભારતથી ફક્ત એક મહિલા આ ભવ્ય સમારોહ માટે આમંત્રણ? મળ્યું અને તે નતાશા પૂનાવાલા છે.
નતાશા પૂનાવાલા લગ્નનું આમંત્રણ મળ્યું
નતાશા પૂનાવાલા (natasha poonawalla)કોઈ સોશિયલ લાઈટ નથી. તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓમાંથી એક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાની પત્ની છે. આ કંપની જેને ભારતમાં કોવિડ-19ના સમયે કોવીડશીલ્ડ વેક્સીનનનું નિર્માણ કર્યું હતું. ફેશનની દુનિયામાં નતાશાનું નામ ઈન્ટરનેશનલ લેવલે છે. તેણે ઘણી વખત મેટ ગાલા જેવા હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ, એલિગન્સ અને પર્સનાલિટીએ ભારતમાં જ નહીં વિદેશોમાં ગ્લેમર આઈકોન બની ગઈ છે.
View this post on Instagram
કેમ મળ્યું બેઝોસના લગ્નનું આમંત્રણ?
નતાશાના ઈન્ટરનેશનલ સર્કલમાં પકડ મજબૂત છે. હોલીવુડથી લઈને બિઝનેસ ટાયકૂન્સ સુધી તેના ઘણા કનેક્શન છે. ફેશન, ચૈરિટી અને સોશિયલ વર્કના ક્ષેત્રમાં તેમનું કામને ઘણી ઓળખ મળી છે. આ જ કારણોથી તેને આ લગ્નમાં આમંત્રણ મળ્યું હતું.
લગ્નમાં બેશુમાર શાહી ઠાઠ
જેફ બેઝોસ અને લોરેન્સ સાંચેઝના લગ્નમાં લગભગ 4.8 અરબ રૂપિયાનો ખર્ચ થયો. રિપોર્ટ મુજબ, ફક્ત ફુલોની સજાવટમાં જ 8 કરોડનો ખર્ચ થયો હતો. ઈટલીના લક્ઝરી રિઝોર્ટમાં આ લગ્ન ઘણા દિવસો સુધી ચાલ્યા તેમજ આ લગ્ન એક ચર્ચાનો વિષય બની ગયો છે.વેનિસમાં જેક-લોરેનની પ્રી-વેડિંગની પાર્ટીના નતાશા પૂનાવાલાના આ લુક એ બધાનું ધ્યાન ખેચ્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામમાં પર તેના આ લૂકના ફોટા શેર કર્યા હતા અને કેપ્શનામાં લખ્યું હતું, ‘Celebrating Love Venice’.


