દેશમાં આજે પણ કોરોનાના કેસ 20 હજારથી વધુ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,39,79,730 થઈ ગઈ છે. વળી, સંક્રમણના કારણે વધુ 32 લોકોના મૃત્યુ થયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 5,26,258 થઈ ગયો છે. અગાઉના દિવસે દેશમાં કોરોનાના 20,557 કેસ જોવા મળ્યા હતા, જ્યારે ગુરુવારે 44 લોકોના મોત થયા હતા.India reports 20,409 new COVID19 cases today; Activ
Advertisement
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,39,79,730 થઈ ગઈ છે. વળી, સંક્રમણના કારણે વધુ 32 લોકોના મૃત્યુ થયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 5,26,258 થઈ ગયો છે. અગાઉના દિવસે દેશમાં કોરોનાના 20,557 કેસ જોવા મળ્યા હતા, જ્યારે ગુરુવારે 44 લોકોના મોત થયા હતા.
India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ
— ANI (@ANI) July 29, 2022
Advertisement


