Kidnapping of a Woman: Gandhinagar ના Dahegam માં પ્રેમલગ્ન કરનાર યુવતીનું LIVE અપહરણ
- Kidnapping of a Woman: દહેગામની સોસાયટીમાં યુવતીના અપહરણના CCTV આવ્યા સામે
- યુવકના ઘરેથી પ્રેમલગ્ન કરનારી યુવતીનું કરાયું અપહરણ
- અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ કર્યુ કૃત્ય
Kidnapping of a Woman: દહેગામની સોસાયટીમાં યુવતીના અપહરણના CCTV સામે આવ્યા છે. જેમાં દહેગામની સાંઈ કુટીર સોસાયટીમાં રહેતી યુવતીનું અપહરણ થયુ છે. યુવકના ઘરેથી પ્રેમલગ્ન કરનારી યુવતીનું અપહરણ કરાયું છે. અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ કૃત્ય કર્યુ છે. યુવતીએ પ્રેમલગ્ન કરતા પરિવારને મંજૂર ના હોવાથી અપહરણ કર્યાના આરોપ છે.
યુવતીના અપહરણના CCTV સામે આવતા ચકચાર મચી
ગાંધીનગરના દહેગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણના LIVE Video સામે આવ્યા છે. દહેગામની સોસાયટીમાં યુવતીના અપહરણના CCTV સામે આવતા ચકચાર મચી છે. દહેગામની સાંઈ કુટીર સોસાયટીમાં રહેતી યુવતીનું અપહરણ થયુ છે. યુવકના ઘરેથી પ્રેમલગ્ન કરનારી યુવતીનું અપહરણ કરાયું છે.
Kidnapping of a Woman: અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ કૃત્ય કર્યુ
અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ કૃત્ય કર્યુ છે. યુવતીએ પ્રેમલગ્ન કરતા પરિવારને મંજૂર ના હોવાથી અપહરણ કર્યાના આરોપ છે. અપહરણ કરવા આવેલા શખ્સો ટુ વ્હીલર અને કાર લઈને આવ્યા હતા. પતિ સાથે રહેતી યુવતીનું બળજબરીથી અપહરણ કર્યાના આરોપ છે.
યુવતીના પતિએ કેટલાક શખ્સો સામે આરોપ લગાવ્યા
યુવતીના પતિએ કેટલાક શખ્સો સામે આરોપ લગાવ્યા છે. યુવતીનું અપહરણ કરી યુવકને પણ ઢોર માર માર્યાના આરોપ છે. દહેગામ પોલીસને જાણ કરી હોવા છતા ફરિયાદ ના લેવાતી હોવાના આરોપ છે. જેમાં યુવકે દહેગામ પોલીસની નિષ્ક્રીયતા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ યુવક અને તેના પરિવારજનોએ ન્યાયની માગ કરી છે.
આ પણ વાંચો: Maharashtra Rain: મુંબઈ-થાણે અને રાયગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી, મોનોરેલ ફરી ખોરવાઈ