Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સેક્સ પાવર વધારવા ઉત્તેજક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું, 9 ની ધરપકડ

ઉત્તેજક દવાઓનાં વેચાણ બાબતે ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદ કરવા દબાણ કરતા હતા.
rajkot   સેક્સ પાવર વધારવા ઉત્તેજક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું  9 ની ધરપકડ
Advertisement
  1. Rajkot ના ભાયાવદરમાં ગેરકાયદે સેક્સ પાવર વર્ધક દવાનું વેચાણ!
  2. સેક્સ પાવર વધારવા માટે ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું
  3. ભાયાવદર પોલીસે 9 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
  4. સેક્સ પાવર વધારવાની દવાનું ઓનલાઇન વેચાણ કરતા હતા
  5. 4000 લોકોનું લીસ્ટ મળ્યું જે અંગે પોલીસ દ્વારા તપાસ

Rajkot : રાજકોટ ગ્રામ્યનાં ભાયાવદર પોલીસ સ્ટેશન (Bhayavadar Police Station) વિસ્તારમાં સેક્સ પાવર વધારવા કોલ સેન્ટર (Call Center) ઝડપાયું છે. આરોપીઓ સેકસ પાવર વધારવા માટે દવાઓનું ઓનલાઇન વેચાણ કરતા હતા. લિંકમાં ફોન નંબર કે એડ્રેસ લઈ પોતાને ડોક્ટર કે MR ગણાવી કોન્ટેક્ટ કરતા હતા. ત્યાર બાદ ઉત્તેજક દવાઓનાં વેચાણ બાબતે ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદ કરવા દબાણ કરતા હતા. આ મામલે ફરિયાદ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - ભારતીય પોસ્ટ વિભાગનું આધુનિકીકરણ અને નવીનતા તરફ પ્રયાણ, National Postal Week નું આયોજન

Advertisement

Rajkot માં સેક્સ પાવર વધારવા દવાઓનું ગેરકાયદે વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું

રાજકોટ ગ્રામ્યનાં (Rajkot) ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સેક્સ પાવર વધારવા માટે ઉત્તેજક દવાઓનું ગેરકાયદેસર રીતે ઓનલાઇન વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આરોપીઓ લિંક મારફતે ફોન નંબર કે એડ્રેસ લઈ પોતાને ડોક્ટર કે એમઆર ગણાવી કોન્ટેક્ટ કરતા હતા અને ત્યાર બાદ ઉત્તેજક દવાઓનાં વેચાણ બાબતે ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદ કરવા દબાણ કરતા હતા. આ મામલે ફરિયાદ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : જિલ્લા દરજ્જાની ડીસા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓના નામે મીંડું, અસુવિધાઓની ભરમાર

9 ની ધરપકડ,ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદ કરવા દબાણ કરતા!

અમદાવાદમાં (Ahmedbad) આ દવાઓનું ઉત્પાદ થતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. માહિતી અનુસાર, 4000 લોકોનું લીસ્ટ પણ મળ્યું જે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓ કોઈ પણ ડિગ્રી ન ધરાવતા હોવા છતાં પોતાને માન્યતા પ્રાપ્ત ડોક્ટર ગણાવી છેલ્લા 2 વર્ષથી દવાઓનું વેચાણ કરતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગ (Health Department) અને એફએસએલ (FSL) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાશે એવી માહિતી છે. લોકોની પ્રાઈવસીનું ધ્યાન રાખી આરોપીઓને આકરી સજા કરવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : અસલી 9000માં નકલી 50,000ની ચલણી નોટ, ક્રાઈમ બ્રાન્ચે એકને ઝડપ્યો

Tags :
Advertisement

.

×