Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોએ આજે આળસ છોડી મહેનત કરવી લાભદાયી

આજનું પંચાંગ તારીખ - 08 મે‌‌ 2023, સોમવાર તિથિ - વૈશાખ વદ ત્રીજ રાશિ - વૃશ્ચિક ન,ય ( 19:10 પછી ધન ) નક્ષત્ર - જયેષ્ઠા યોગ - શિવ કરણ - વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:10 થી 13:02 સુધી...
આ રાશિના જાતકોએ આજે આળસ છોડી મહેનત કરવી લાભદાયી
Advertisement

આજનું પંચાંગ
તારીખ - 08 મે‌‌ 2023, સોમવાર
તિથિ - વૈશાખ વદ ત્રીજ
રાશિ - વૃશ્ચિક ન,ય ( 19:10 પછી ધન )
નક્ષત્ર - જયેષ્ઠા
યોગ - શિવ
કરણ - વણિજ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:10 થી 13:02 સુધી
રાહુકાળ - 07:44 થી 09:21 સુધી
આજે સંકટચતુર્થી છે ચંદ્રોદય રાત્રે – 22:08 કલ્લાકે થશે
આજે વિંછુડો સાંજે 19:10 સમાપ્ત થાય છે

Advertisement

મેષ (અ,લ,ઈ)
તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમય આવે
પરિવારમાં સારા સંબંધો રહેશે
તમને અકારણ ભય રહ્યા કરે
તમને રાજકીય તકલીફ થાય
ઉપાય - આજે ગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ – લાલ

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ મિશ્રફળ મળે
આજે તમારે વાણીપર કંટ્રોલ રાખવું
લગ્નોત્સવ માટે શુભયોગ જણાય
સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થશે
ઉપાય - ગણેશજીને જસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ – સફેદ

મિથુન (ક,છ,ઘ)
આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવશર મળે
તમારે વાહનધીમે ચલાવું
આજે તમારે નવી વ્યક્તિને મળવાનું થાય
ઉપાય - આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ – લીલો

કર્ક (ડ,હ)
તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
નવીમિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
નવાધંધાની શરૂઆત કરવાનો વિચારતા આવે
તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય - ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ – ગુલાબી

સિંહ (મ,ટ)
આપના તમામ નકારાત્મક ઉર્જા દૂરથાથ
આજે તમને લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
પથરીજેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય - ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ – કેસરી

કન્યા (પ,ઠ,ણ)
આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરશો
આળસ અને પ્રમાદને છોડી દેવા
આજે નોકરી મળે યોગ બને
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય - સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થાય
ખોટા વિચારોથી લીધેલ નિર્ણય ખોટ આવે
કાર્યોમાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે
માતાની તબિયત ખરાબ થાય
ઉપાય - ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ – ક્રીમ

વૃશ્ચિક (ન,ય)
તમારા ભાગ્યનો ઉદય થાય
લાંબી યાત્રાઓ પણ થઈ શકેછે
આજે કોઈને ધન ઉધાર આપવા નહિ
મિત્રોસાથે સંબંધ ખરાબ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય - ગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – મારુન

ધન (ભ,ધ,ફ,ઢ)
નોકરીમાં બઢતી અને બદલીના યોગ બને
મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
પત્નીની તબિયત સાચવવી
નોકરી વ્યાપારમાં ધ્યાન રાખો
ઉપાય - આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ – ઘાટોપીળો

મકર (ખ,જ)
ભાઈ બહેનથી લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણા પાછા મળે
આજે તમને નવી તક મળશે
ઉપાય - ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ – વાદળી

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી-ઉધરસની સમસ્યા રહે
ઉપાય - આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ – નેવીબ્લુ

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે
ઉપાય – આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ – ગોલ્ડન

આજનો મહામંત્ર :
ૐ ગં સૌભાગ્ય ગણપતે વર્વર્દસર્વજન્મમે વશમાનય સ્વાહા ||

Tags :
Advertisement

.

×