ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોનું આજે ધાર્મિક કાર્ય પૂર્ણ થાય

આજનું પંચાંગ તારીખ - 15 એપ્રિલ 2023, શનિવાર તિથિ - ચૈત્ર વદ દસમ રાશિ - મકર ( ખ,જ,જ્ઞ ) નક્ષત્ર - શ્રવણ યોગ - સાધ્ય કરણ - વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:15 થી 13:05 સુધી રાહુકાળ - 09:32...
08:13 AM Apr 15, 2023 IST | Hardik Shah
આજનું પંચાંગ તારીખ - 15 એપ્રિલ 2023, શનિવાર તિથિ - ચૈત્ર વદ દસમ રાશિ - મકર ( ખ,જ,જ્ઞ ) નક્ષત્ર - શ્રવણ યોગ - સાધ્ય કરણ - વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:15 થી 13:05 સુધી રાહુકાળ - 09:32...

આજનું પંચાંગ
તારીખ - 15 એપ્રિલ 2023, શનિવાર
તિથિ - ચૈત્ર વદ દસમ
રાશિ - મકર ( ખ,જ,જ્ઞ )
નક્ષત્ર - શ્રવણ
યોગ - સાધ્ય
કરણ - વણિજ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:15 થી 13:05 સુધી
રાહુકાળ - 09:32 થી 11:06 સુધી
આજે પંચક પ્રા.18:48 કલ્લાકે
આજે બંગાળી વૈશાખ માસ પ્રારંભ થશે

મેષ (અ,લ,ઈ)
આજે જીવનસા થી જોડે દિવસ સારો જાય
આજે કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય
આજે તમને નવું કામ મળે
આજે કોઈ ખોટી દલીલ બાજી કરવી નહિ
ઉપાય - આજે લોખંડના વાસણનું દાન કરવું
શુભરંગ – લાલ

વૃષભ (બ,વ,ઉ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણપર પર્યાપ્ત ધ્યાન આપવું
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય - આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ – સફેદ

મિથુન (ક,છ,ઘ)
આજે તમને સંબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે
તમારા પ્રિય પાત્રની યાદ તમને સતાવે
આજે તમારું ધાર્મિક કાર્ય પૂર્ણ થાય
આજે તમને કોઈ યાદગાર વસ્તુ મળે
ઉપાય - ૐ શં શનેશ્ચરાય નમઃ ||108 વાર મંત્રના જાપ કરવા
શુભરંગ – કાળો

કર્ક (ડ,હ)
આજે તમારા પ્રેમમાં મીઠાશ વધે
આજે સામાજિક કાર્ય થાય
નજર લાગે નહીં તેનું ધ્યાન રાખવું
આજે તમારે સ્નાયુઓને આરામ આપવો
ઉપાય - શનિ ચાલીસના પાઠ કરવા
શુભરંગ – મરુન

સિંહ (મ,ટ)
આજે તમારે પૈસાની બાબતે દલીલ થાય
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
માતા પિતા ના આશીર્વાદ લઈને બહાર નીકળવું
આજે તમારા સપના સાકાર થાય
ઉપાય - આજે સંધ્યાકાળ પછી પીપળના ઝાડ નીચે એક દીવો કરવો
શુભરંગ – વાદળી

કન્યા (પ,ઠ,ણ)
આજે ગુઢ કાર્યોમાં સફળતાની ચાવી મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ-શત્રુ અને વિવાદ વગેરેમાં ધનખર્ચનો યોગ બને
ઉપાય - તાંબાના કળશમાં જલસાથે કાળાતલથી શિવજીપર અભિષેક કરવું
શુભરંગ – કેસરી

તુલા (ર,ત)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
વેપારમાં મહેનતથી સારી સફળતા મળશે
સંબંધોપ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય - તલના તેલમાં બનેલીં વાનગી ગરીબોને આપવી
શુભરંગ – ગ્રે કલર

વૃશ્ચિક (ન,ય)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઊર્જાના કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય - આજે ઘરમાં ગુગ્ગળનો ધૂપ કરવો
શુભરંગ – ગુલાબી

ધન (ભ,ધ,ફ,ઢ)
વિશેષ ઉન્નતી યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય – ૐ હ્રીં ભોજપત્ર પર લખી રોજ પૂજા કરવું
શુભરંગ – જાંબલી

મકર (ખ,જ)
આજે લાંબી મુસાફરી કરવી નહી
મોટીવ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકોછો
આજે તમને મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે
આજે તમને માઈગ્રેનની તકલીફ રહે
ઉપાય - ઘઉંનોલોટ,સાકારની નાની ગોળી કીડીઓને આપવી
શુભરંગ – પીળો

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે સત્ય હકીકત સ્વીકારવી પડે
આજે તમને સાસરીપક્ષથી ધન લાભ થાય
પરિવારના સભ્યની લાગણીનો દુભાય તેનું ધ્યાન રાખવું
માનસિક થાક અનુભવાય
ઉપાય - આજે લોખંડનની વીટી મધ્યમાં અંગળીમાં પહેરવી
શુભરંગ – વાદળી

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારો મૂડ બદલાયા કરે
આજે તમે વિચારશીલ બનો
આજે ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય
તમને સંતાનની ચિંતા રહે
ઉપાય - આજે શનિદેવના દસ નામના જાપ કરવા
શુભરંગ – કેસરી

આજનો મહામંત્ર - ૐ કોણસ્થ: પિંગલો બભ્રુ: કૃષ્ણો રૌદ્રોન્તકો યમ: |
સૌરિ: શનૈશ્ચરો મંદ પિપ્પલાદેન સંસ્તુત: ||

Tags :
aaj ki rashiapril rashi bhavisyabhavishyaRashirashi bhavishya
Next Article