Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને પરિવાર અને મિત્રોનો સહયોગ મળે

આજનું પંચાંગ તારીખ : 15 જુલાઈ 2023, શનિવાર તિથિ : અષાઢ વદ તેરસ નક્ષત્ર : મૃગશીર્ષ યોગ : વૃદ્ધિ કરણ : ગર રાશિ : વૃષભ બ,વ,ઉ ( 11:24 પછી મિથુન ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી...
આ રાશિના જાતકોને પરિવાર અને મિત્રોનો સહયોગ મળે
Advertisement

આજનું પંચાંગ
તારીખ : 15 જુલાઈ 2023, શનિવાર
તિથિ : અષાઢ વદ તેરસ
નક્ષત્ર : મૃગશીર્ષ
યોગ : વૃદ્ધિ
કરણ : ગર
રાશિ : વૃષભ બ,વ,ઉ ( 11:24 પછી મિથુન )
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
રાહુકાળ : 09:26 થી 11:06 સુધી
આજે શનિ પ્રદોષ વ્રત છે શિવરાત્રી છે
મેષ (અ,લ,ઈ)
વેપારમાં સારા બદલાવ આવીશકે
ધન સંબંધિત આજે મુશ્કેલી જણાય
પરિવારની જરૂરિયાત આજે પૂર્ણ થઇ શકે
આજે દિવસ દરમિયાન થાક અનુભવો
ઉપાય : શનિદેવને ચુર્મો અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||
વૃષભ (બ,વ,ઉ)
કોઈ મોટા કાર્ય કરવા વિચારોમાં પરિવર્તન આવે
આજે ધાર્મિક કાર્ય કરવાના શુભ યોગ મળે
સ્વાસ્થ્ય સંબંધિત નાની તકલીફ થઇ શકે
પરિવારમાં આજે વાતાવરણ આનંદમય બને
ઉપાય : હનુમાનજીની પૂજા કરવી
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ મહાકાલાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
આજે પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે લોકોમાં તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે
ઉપાય : શનિદેવને અકડાની માળા અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ શનૈશ્ચરાય નમઃ ||
કર્ક (ડ,હ)
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ થાય
કૌટુંબિક કલેશ આજે ઘરમાં થઇ શકે છે
વિદ્યાર્થી વર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને
ઉપાય : ચમેલીના તેલથી શનિદેવની પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ મંદાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજનો દિવસ મધ્યમ રહેશે
કરિયરને આગળ વધારવા સારા લાભ મળે
પરિવાર અને મિત્રોનો સહયોગ મળે
કાર્યમાં આજે ધીરજ રાખશો
ઉપાય : કાળી ગાયની પૂજા કરવી
શુભરંગ : મોરપિંછ
શુભમંત્ર : ૐ સૌરયે નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
આજના દિવસે આનંદમાં વધારો થાય
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકોછો
ઉપાય : આજે ભેંસને ખોળ ખવડાવવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યમાય નમઃ ||
તુલા (ર,ત)
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય
મહેનતના સારા પરિણામ મળે
ઉપાય : કાળી વસ્તુનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અંતકાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને
આજે તમને શત્રુથી ભય રહે
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો
આજે લવ–લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે
ઉપાય : તલના તેલનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ રૌદ્રદેહાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં વાદ–વિવાદ દૂર થાય
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી
ઉપાય : એક જોડ કપડાનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ કૃષ્ણાય નમઃ ||
મકર (ખ,જ)
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ધનનો ખર્ચ આજે વધીશકે છે
ઉપાય : આજે સફેદતલનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ બભ્રુરૂપાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને
ઉપાય : આજે લોખંડનું દાન કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ કોણસંસ્થાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારા લાઈફ પાટનરની તબિયત બગડે
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને
ઉપાય : આજે અડદનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પિંગલાય નમઃ ||

Advertisement
Tags :
Advertisement

.

×