ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે મળી શકે છે મૂડી રોકાણમાં લાભ

આજનું પંચાંગ તારીખ  -   26 એપ્રિલ 2023, બુધવાર તિથિ   -   વૈશાખ સુદ છઠ્ઠ રાશિ   -  મિથુન ( ક,છ,ઘ ) નક્ષત્ર  -  પુનર્વસુ યોગ  -  સુકર્મા કરણ  -   ગર   દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:45 થી 15:37 સુધી રાહુકાળ - ...
08:01 AM Apr 26, 2023 IST | Hardik Shah
આજનું પંચાંગ તારીખ  -   26 એપ્રિલ 2023, બુધવાર તિથિ   -   વૈશાખ સુદ છઠ્ઠ રાશિ   -  મિથુન ( ક,છ,ઘ ) નક્ષત્ર  -  પુનર્વસુ યોગ  -  સુકર્મા કરણ  -   ગર   દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:45 થી 15:37 સુધી રાહુકાળ - ...

આજનું પંચાંગ

તારીખ  -   26 એપ્રિલ 2023, બુધવાર

તિથિ   -   વૈશાખ સુદ છઠ્ઠ

રાશિ   -  મિથુન ( ક,છ,ઘ )

નક્ષત્ર  -  પુનર્વસુ

યોગ  -  સુકર્મા

કરણ  -   ગર

 

દિન વિશેષ

વિજય મૂહુર્ત -  14:45 થી 15:37 સુધી

રાહુકાળ -   12:38 થી 14:13 સુધી

આજે ચંદન છઠ્ઠ છે બહુસ્મારણા પાટોત્સવ છે

આજે ગંગોત્પતિ, ગંગાપૂજનનું મહત્વ છે જેને ગંગાસાતમ પણ કહેવાય

 

મેષ (અ,લ,ઈ)

આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે

આજે વાહન ખરીદવાની સંભાવના છે

પ્રયત્નોમાં સારી સફળતા મળશે

સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે

ઉપાય -  આજે ગંગાજલથી સ્નાન કરવું

શુભરંગ – લાલ

 

વૃષભ (બ,વ,ઉ)

આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે

દાંપત્ય સુખમાં કમી આવશે

નવા સંબંધ બની શકશે

રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે

ઉપાય -  આજે નર્મદાજલથી સ્નાન કરવું

શુભરંગ – સફેદ

 

મિથુન (ક,છ,ઘ)

સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે

સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે

વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે

દેવાની ચિંતામાં ઘટાડો થશે

ઉપાય -  આજે ઘરમાં ગંગાજલ છાંટવું

શુભરંગ – લીલો

 

કર્ક (ડ,હ)

વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે

ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું

આજે વેપાર સારો ચાલશે

સફળ યાત્રાનો યોગ બને છે

ઉપાય -   આજે ગંગાસ્તોત્રના પાઠ કરવા

શુભરંગ – ક્રીમ

 

સિંહ (મ,ટ)

સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે

વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે

આજે ઘરે મહેમાન આવી શકશે

કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે

ઉપાય -  આજે ગરીબોને વસ્ત્ર દાન કરવું

શુભરંગ – લાલ

 

કન્યા (પ,ઠ,ણ)

કુટુંબીક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે

પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો

આજે વિરોધી હેરાન કરી શકે છે

પ્રતિષ્ઠા સંબંધી વિવાદો થી બચવું

ઉપાય -   આજે શિવજીની પૂજા કરવી

શુભરંગ – લીલો

 

તુલા (ર,ત)

આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે

ગ્રાહકો થી મધુર સંબંધ બનશે

યાત્રા અને ખર્ચનો યોગ બને છે

સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે

ઉપાય -  આજે મંદિરમાં સપ્તધાન્યનું દાન કરવું

શુભરંગ – વાદળી

 

વૃશ્ચિક (ન,ય)

મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે

ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો

તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે

સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે

ઉપાય -   આજે પિતૃતર્પણ કરવું

શુભરંગ –  કાળો

 

ધન (ભ,ધ,ફ,ઢ)

આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે

જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનું યોગ બને છે

આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે

માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક કાર્ય થશે

ઉપાય -  આજે શિવાભિષેક કરવું

શુભરંગ –  પીળો

 

મકર (ખ,જ)

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે

તમારી બધી ચિંતાઓ દૂરથતા રાહતનો શ્વાસ લેશો

સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે

ઘરના બધા સભ્યો ખુશ રેહશે

ઉપાય  -  આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું

શુભરંગ – જાંબલી

 

કુંભ (ગ,શ,સ,ષ)

આળસને કારણે કામમાં વિલંબ થશે

સ્ટાફ કર્મચારીઓથી તમને નુકસાન થઈ શકે છે

યાત્રા અને ખર્ચનો યોગ બને છે

તમે તમારા બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો

ઉપાય -  આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ – વાદળી

 

મીન (દ,ચ,ઝ,થ)

તમારા વેપારમાં વધારો કરવા સફળતા મળશે

તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે

વિદેશ નોકરી માટે અરજીમાં સફળતા મળશે

સાસરા પક્ષ તરફથી માન સન્માન મળશે

ઉપાય –  આજે પાણીમાં હળદર કેસરયુક્ત જલથી સ્નાન કરવું

શુભરંગ – આછો પીળો

 

આજનો મહામંત્ર -  ૐ ગંગાં વારી મનોહારી મુરારિચરણચ્યુતં |

ત્રિપુરારીશિરશ્ચારી પાપહારી પુનાતુમાં  ||

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaRashifal
Next Article