ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

આજનું પંચાંગ તારીખ - 24 એપ્રિલ 2023, સોમવાર તિથિ - વૈશાખ સુદ ચોથ રાશિ - વૃષભ બ,વ,ઉ ( 13:15 પછી મિથુન ) નક્ષત્ર - મૃગશીર્ષ યોગ - શોભન કરણ - બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી...
07:33 AM Apr 24, 2023 IST | Hiren Dave
આજનું પંચાંગ તારીખ - 24 એપ્રિલ 2023, સોમવાર તિથિ - વૈશાખ સુદ ચોથ રાશિ - વૃષભ બ,વ,ઉ ( 13:15 પછી મિથુન ) નક્ષત્ર - મૃગશીર્ષ યોગ - શોભન કરણ - બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી...

આજનું પંચાંગ
તારીખ - 24 એપ્રિલ 2023, સોમવાર
તિથિ - વૈશાખ સુદ ચોથ
રાશિ - વૃષભ બ,વ,ઉ ( 13:15 પછી મિથુન )
નક્ષત્ર - મૃગશીર્ષ
યોગ - શોભન
કરણ - બવ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી
રાહુકાળ - 07:51 થી 09:27 સુધી
આજે અમૃતસિદ્ધિયોગ છે વ્યતિપાત મહાપાત પ્રારંભ થાય છે

મેષ (અ,લ,ઈ)
આજે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી આવે
મગજમાં સતત વિચારો ચાલે
આજે તમારે ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય
લગ્ન યોગ પ્રબળ બને છે
ઉપાય - શિવજીને ચંદનના અત્તરથી અભિષેક કરવું
શુભરંગ – ક્રીમ

વૃષભ (બ,વ,ઉ)
આજે નવી જવાબદારી મળે
મોટો ધનલાભ થાય
આજે વાદવિવાદ ન કરવો
ધન બચાવીને રાખો ફાયદો થશે
ઉપાય - શિવજીને બિલિપત્ર ચડાવવા
શુભરંગ – પીળો

મિથુન (ક,છ,ઘ)
આજે સહકર્મચારી થી ફાયદો થાય
તમારી ત્વચાનું ધ્યાન રાખવું
આજે વિવાદો થી દૂર રહેવું
આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય - શિવજીને ભાંગથી અભિષેક કરવું
શુભરંગ – ગુલાબી

કર્ક (ડ,હ)
આજે તમારી ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય
આજે તમારા પ્રવાસના યોગ બને
ધન કમાવા માટે ઉત્તમ દિવસ છે
આજે તમને પેટની સમસ્યા રહે
ઉપાય - શિવજીને ધતુરાનું ફૂલ ચડાવવું
શુભરંગ – જાંબલી

સિંહ (મ,ટ)
આજે તમારી તબિયત સાચવવી
આજે તમારા મગજ પર કાબુ રાખવો
આજે તમારા દુશ્મનથી સાચવવું
આજે તમારા ગુસ્સા પર ધ્યાન રાખવું
ઉપાય - શિવજીને કાળા તલ ચડાવવા
શુભરંગ – કાળો

કન્યા (પ,ઠ,ણ)
આજે તમને કાર્યમાં સફળતા મળે
આજે આળસમાં દિવસ પસાર થાય
નવી નોકરીની તક મળે
આજે પ્રેમ સંબંધોમાં મધુરતા આવે
ઉપાય - શિવજીને અર્ધ્ય અર્પણ કરવું
શુભરંગ – સોનેરી

તુલા (ર,ત)
આજે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે
આજે નોકરીમાં નવી તક ઉભી થાય
તમે બેચેની અનુભવી શકો
આજે ધન ખર્ચ થાય
ઉપાય - શિવજીને સરસવના તેલથી અભિષેક કરવું
શુભરંગ – પોપટી

વૃશ્ચિક (ન,ય)
આજે તમારા ધારેલા કાર્ય પૂર્ણ થાય
લગ્ન જીવન મુશ્કેલીમાં જણાય
આજે તમારા સ્વાસ્થ્યની સંભાળ લેવી
આજે તમે કામમાં વ્યસ્ત રહો
ઉપાય - શિવજીને માલપુવા અર્પણ કરવા
શુભરંગ – ભૂરો

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા લગ્ન યોગ પ્રબળ બને છે
આજે તમનેધન અને વૈભવની પ્રાપ્તિ થાય
કોર્ટના કાર્યમાં સફળતા મળે
બાળકોને રમતગમતમાં રુચિ વધે
ઉપાય – શિવજીને કેસરી પિત્તામ્બર અર્પણ કરવું
શુભરંગ – કેસરી

મકર (ખ,જ)
આજે તમારા મનોબળમાં વધારો થાય
તમારા પ્રિય પાત્ર સાથે મેળાપ થાય
અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો
આજે તમારે બોલવા પર કાબુ રાખવો
ઉપાય - શિવ મંદિરે ખાંડનું દાન કરવું
શુભરંગ – ગુલાબી

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને પ્રમોશન મળે
આજે ધાર્મિક કાર્ય થઈ શકે છે
માતા-પિતાના આશીર્વાદથી કામ લેવું
આજે અણધાર્યા લાભ થાય
ઉપાય - શિવજીને દહીંથી અભિષેક કરવું
શુભરંગ – સફેદ

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારે સમજી વિચારીને આગળ વધવું
આજે તમે નવી વસ્તુની ખરીદી કરી શકો છો
આજે તમારા કામકાજમાં વધારો થાય
મહેમાનોનું આગમન થાય
ઉપાય - શિવજી પર દૂધથી અભિષેક કરવું
શુભરંગ – લાલ
આજનો મહામંત્ર - ૐ શ્વેતવર્ણાકૃતી: સોમો દ્વિભુજો વરદંડભૃત્ |
દશાશ્વરથમારુઢો મૃગશિર્ષોસ્તુ મે મુદે ||

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaRashifal
Next Article