ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે સમસ્યાનો ઉકેલ મળે

આજનું પંચાંગ (1) તારીખ - 25 એપ્રિલ 2023, મંગળવાર (2) તિથિ - વૈશાખ સુદ પાંચમ (3) રાશિ - મિથુન ( ક,છ,ઘ ) (4) નક્ષત્ર - આર્દ્રા (5) યોગ - અતિગંડ (6) કરણ - કૌલવ દિન વિશેષ • અભિજીત મૂહુર્ત -...
07:42 AM Apr 25, 2023 IST | Hardik Shah
આજનું પંચાંગ (1) તારીખ - 25 એપ્રિલ 2023, મંગળવાર (2) તિથિ - વૈશાખ સુદ પાંચમ (3) રાશિ - મિથુન ( ક,છ,ઘ ) (4) નક્ષત્ર - આર્દ્રા (5) યોગ - અતિગંડ (6) કરણ - કૌલવ દિન વિશેષ • અભિજીત મૂહુર્ત -...

આજનું પંચાંગ
(1) તારીખ - 25 એપ્રિલ 2023, મંગળવાર
(2) તિથિ - વૈશાખ સુદ પાંચમ
(3) રાશિ - મિથુન ( ક,છ,ઘ )
(4) નક્ષત્ર - આર્દ્રા
(5) યોગ - અતિગંડ
(6) કરણ - કૌલવ

દિન વિશેષ
• અભિજીત મૂહુર્ત - 12:12 થી 13:03 સુધી
• રાહુકાળ - 15:49 થી 17:25 સુધી
• આજે આદ્યગુરુ શંકરાચાર્ય જન્મ જયંતિ છે
• આજે રામાનુજાચાર્ય જન્મ જયંતિ છે
• સોમનાથ પ્રતિષ્ઠા શુભ દિવસ છે

મેષ (અ,લ,ઈ)
મતભેદોનો સામનો કરવો પડે
જમીન મકાનથી લાભ થાય
મોસાળ પક્ષથી સારા સમાચાર મળે
શરીરમાં આળસ જણાય
ઉપાય - શિવ અર્ચન કરવું
શુભરંગ – ગુલાબી

વૃષભ (બ,વ,ઉ)
આજે ધન લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે
આજે તમને બાળકો તરફથી ફરિયાદ મળે
સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે
જીવનસાથી તરફથી ભેટ મળે
ઉપાય - સાકરનું દાન કરવું
શુભરંગ – વાદળી

મિથુન (ક,છ,ઘ)
આજે વાણીથકી લાભ મળે
ભાગ્યના સિતારા તમને મદદરૂપ થાય
વ્યાપારક્ષેત્રે સંઘર્ષ રહે
આત્મવિશ્વાસ પ્રબળ રાખો
ઉપાય - ગરીબોને મગની વાનગી જમાડવા
શુભરંગ – મરુન

કર્ક (ડ,હ)
આજે મિત્રો સાથે દિવસ આનંદમય જાય
આજે ઘરમાં ધાર્મિક કાર્ય થાય
આજે કોઈ સારી ભેટ સોગાદ મળે
આજે સ્વાસ્થ્ય સારું જણાય
ઉપાય - શિવજીને કમળનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ – જાંબલી

સિંહ (મ,ટ)
આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય
કોઈને ઉધાર આપો કે લેવું નહીં
મિત્ર સાથે દિવસ સારો જાય
માથામાં દુખાવો રહે
ઉપાય - શિવજીને જવ અર્પણ કરવા
શુભરંગ – પીળો

કન્યા (પ,ઠ,ણ)
નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે
આજે કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવું
ધનને બચાવીને રાખવુ
તમારા જીવનમાં નવો વળાંક આવે
ઉપાય - શિવજીને ગોળનું પાણી ચડાવવું
શુભરંગ – નારંગી

તુલા (ર,ત)
આજનો દિવસ મોજ મસ્તી માં પસાર થાય
બાળપણની યાદ તાજી થાય
તમારા ઘરનું ટેન્શન ગુસ્સો કરાવે
નાના મોટા મતભેદોથી સાવધાન રહો
ઉપાય - શિવજીપર મધનો અભિષેક કરવું
શુભરંગ – પોપટી

વૃશ્ચિક (ન,ય)
આજે તમારી સમસ્યાનો ઉકેલ મળે
લગ્નનો પ્રસ્તાવ આવે
કોઈ સમસ્યાનો ઉકેલ મળે
ઓફિસમાં સાવધાન રહો
ઉપાય - આજે કુળદેવીની પૂજા કરવી
શુભરંગ – પીળો

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમે બેચેની અનુભવી શકો છો
આજે ઘરની અંદર વાદવિવાદ ન થાય તેનું ધ્યાન રાખો
મોબાઈલ નો ઉપયોગ ઓછો કરશો
શારીરિક તકલીફ રહ્યા કરે
ઉપાય - દુર્ગા સપ્તશતીના પાઠ બ્રહ્મણ દ્વારા કરાવવા
શુભરંગ – ગુલાબી

મકર (ખ,જ)
તમે આર્થિક દ્રષ્ટિએ કેટલીક સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો
તમે નવી પ્રોપર્ટી પણ ખરીદી શકો છો
તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો
તમારું વાહન કોઈને આપવાનો ટાળો
ઉપાય - આજે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા
શુભરંગ – વાદળી

કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિક ક્ષેત્રે લોકોના દિલ જીતવામાં સફળ રહેશો
તમે તમારા પરિવારના સભ્યોને લાંબા સમય પછી મળીને ખુશ થશો
કામ કરતી વખતે પરસ્પર દલીલો ટાળો
પૈસાની લેવડ દેવડ કરતા પહેલા સાવચેતી રાખવી પડશે
ઉપાય - શિવજીને હળદર પાવડર અર્પણ કેવું
શુભરંગ – નેવી બ્લ્યુ

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમે થોડા તણાવમા રહી શકો છો
નવ પરણીત લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળે
આજે વેપાર કરનાર લોકોને આવકની તક મળશે
વાત કરતી વખતે વાણી સાવચેતી રાખવી
ઉપાય – શિવજીને અકડાની માળા અર્પણ કરવી
શુભરંગ – પીળો

આજનો મહામંત્ર - ૐ સં સં સં હ્રીં હ્રીં હ્રીં ૐ શિવાય નમ: ||

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaRashifal
Next Article