Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે રોકાણ કરવા માટે ઉતમ દિવસ

આજનું પંચાંગ તારીખ : 24 જૂન 2023, શનિવાર તિથિ : અષાઢ સુદ છઠ્ઠ નક્ષત્ર : મઘા ( 07:15 પછી પૂર્વાફાલ્ગુની ) યોગ : સિદ્ધિ કરણ : કૌલવ રાશિ : સિંહ ( મ,ટ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:15 થી...
આ રાશિના જાતકોને આજે રોકાણ કરવા માટે ઉતમ દિવસ
Advertisement

આજનું પંચાંગ
તારીખ : 24 જૂન 2023, શનિવાર
તિથિ : અષાઢ સુદ છઠ્ઠ
નક્ષત્ર : મઘા ( 07:15 પછી પૂર્વાફાલ્ગુની )
યોગ : સિદ્ધિ
કરણ : કૌલવ
રાશિ : સિંહ ( મ,ટ )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:15 થી 13:09 સુધી
રાહુકાળ : 09:29 થી 11:01 સુધી
આજે કુમાર ષષ્ઠી, સ્કંદ ષષ્ઠી છે
આજે બુધગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે

Advertisement

મેષ (અ,લ,ઈ)
આજે વ્યાપારથકી પ્રવાસ ટાળવો
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
તમારું મન પ્રફુલ્લિત રહે
આજે તમારું મૂલ્ય વધે
ઉપાય : આજે દહીનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દેવસેનાયૈ નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
તમારા દેખાવમા સુધારો થાય
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
સામાન્ય સ્થિતી રહેશે
ઉપાય : આજે મિશ્રીનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ષષ્ઠીદેવ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
ગુસ્સા પર કાબુ રાખવો
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
ઉપાય : આજે ગરીબોને દૂધનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ વરદાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
પીઠના દુઃખાવાની સંભાવના રહે
ઉપાય : આજથી એક માસસુધી મીઠાનું ત્યાગ કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પુત્રદાયૈ નમઃ ||

સિંહ (મ,ટ)
ભાગ્યના ઉદયમાટે દિવસ સારો છે
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને મદદ કરશો
ઉપાય : આજે લીમડાના પાનથી સ્નાન કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
રાજનીતિમાં સફળતા મળશે
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
આજે ધનનુ આગમન થાય
મુસાફરીમાં દોડધામ રહેશે
ઉપાય : આજે માતાજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ મોક્ષદાયૈ નમઃ ||

તુલા (ર,ત)
સામાજિક જવાબદારી રહેશે
ઘરમાં કોઈશુભ પ્રસંગ બની શકે છે
આજે સારા સમાચાર મળે
કામનો ભાર વધતો જણાય
ઉપાય : શ્રીફળ માતાજીએ નમતું મુકવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સિદ્ધયોગિન્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી કામ કરશો
આજે પરિવારમાં પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા વાઘરો થાય
ઉપાય : 108 કમળથી માતાજીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ પરાદેવ્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
અટકેલા કામમા પ્રગતિ દેખાય
નવા વાહનની શોધમાં સમય બગળે
આજે વેપારમાં મુશ્કેલી સર્જાઈ શકેછે
મારનસિક બેચેની દેખાય
ઉપાય : આજે શેરડીના રસથી માતાજીપર અભિષેક કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ શારદાયૈ નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી સારા સમાચાર મળે
આજે તમને નવી તકમળે
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય : આજે ઘરમાં અગર-તગરનો ધૂપ કરવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ કલ્યાણ્યૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારા કામપર વિશેષ ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને સફળતા મળશે
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
આંખના રોગ થવાની સંભાવના રહે
ઉપાય છ આજે શ્રીયંત્ર ઉપર શંખથી અભિષેક કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પ્રત્યક્ષાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે મંગલકારી દિવસ બને
પ્રિય પાત્રનો ફોન આવે
તમને ભેટ સોગાદ મળે
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
ઉપાય : આજે માતાજીને કેળના ફળ અર્પણ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દેવરક્ષકારિણ્યૈ નમઃ ||

આ પણ વાંચો - આ રાશિના જાતકો માટે આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો બને છે યોગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×