Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Today's Horoscope : આ રાશિના જાતકોના અટકેલા કામ આજે પુરા થશે

આજનું પંચાંગ તારીખ : 03 જૂન 2023, શનિવાર તિથિ : જેઠ સુદ ચૌદસ (11:17 પછી પૂનમ ) નક્ષત્ર : વિશાખા યોગ : શિવ કરણ : વિષ્ટિ રાશિ : વૃશ્ચિક ( ન,ય ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:11 થી 13:05...
today s horoscope   આ રાશિના જાતકોના અટકેલા કામ આજે પુરા થશે
Advertisement

આજનું પંચાંગ
તારીખ : 03 જૂન 2023, શનિવાર
તિથિ : જેઠ સુદ ચૌદસ (11:17 પછી પૂનમ )
નક્ષત્ર : વિશાખા
યોગ : શિવ
કરણ : વિષ્ટિ
રાશિ : વૃશ્ચિક ( ન,ય )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:11 થી 13:05 સુધી
રાહુકાળ : 09:18 થી 10:58 સુધી
આજે વ્રતની પૂનમ છે વટસાવિત્રી વ્રત સમાપ્ત થાય છે

Advertisement

મેષ (અ,લ,ઈ)
આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહી
ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય
આજે લગ્ન યોગ પ્રબળ બને
આજે કોઈને ધન ઉધાર આપવું કે લેવું નહીં

Advertisement

ઉપાય : ગરીબોને કાળા વસ્ત્રનું દાન કરો
શુભરંગ : મરુન
શુભમંત્ર: ૐ વરેણ્યાય નમ: ||

વૃષભ (બ,વ,ઉ)
આજે કોઈના ઉપર આધાર રાખવો નહી
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
આજે તમારી યાત્રા જોખમી બને
આજે કોઈ મહત્વની વાત જાણવા મળે

ઉપાય : શનિદેવને કાળા તલ ચડાવો
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર: ૐ મનદાય નમ: ||

મિથુન (ક,છ,ઘ)
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમને સંતોષ મુજબ પરિણામ મળે નહી
આજે તમારા પરિવારમાં ખુશી આવે
કિંમતી ચીજ વસ્તુ સાચવવી

ઉપાય : સરસવનુ તેલ હનુમાનજીને ચડાવો
શુભરંગ : જાંબલી
શુભમંત્ર: ૐ સૌમ્યાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
આજે ધનખર્ચમાં વધારો થાય
આજે તમને પોતાના માટે સમય મળે
મોસાળ પક્ષથી લાભ જણાય

ઉપાય : કાળા મરીનુ દાન કરો
શુભરંગ : કાળો
શુભમંત્ર: ૐ મહેશાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થાય
આજે તમારે જિદ્દી સ્વભાવ છોડવો
આજે કોઈ નવું કાર્ય થાય
આજે તમારે નવો પ્રેમ સંબંધ બંધાય

ઉપાય : બદામનુ દાન કરો
શુભરંગ :મોરપિચ્છ
શુભમંત્ર : ૐ સુંદરાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમને નવા રહસ્ય જાણવા મળે
આજે તમારે નવા કપડાની ખરીદી થાય
આજે ધનનું રોકાણથી લાભ થાય
તમારા મિત્રો તમારી લાગણી સમજે

ઉપાય : લોખંડની વસ્તુનુ દાન કરો
શુભરંગ : રાતો
શુભમંત્ર: ૐ પાવનાય નમઃ ||

તુલા (ર,ત)
આજે તમે ધન ધાર્મિક કાર્યોમાં વાપરશો
તમારો નિર્ણય ખોટો પડી શકેછે
નવા વ્યક્તિનું આગમન થાય
ધનને ખોટી રીતે વેડફો નહીં

ઉપાય : માછલીને ખાવાનું આપો
શુભરંગ : પોપટી
શુભમંત્ર: ૐ વરિષઠાય નમ: ||

વૃશ્ચિક (ન,ય)
આજે તમને અનુભવથી શીખવા મળશે
આજે તમને પેટની સમસ્યા રહે
આજે વિદ્યાર્થીમિત્રોને નવી તક મળે
તમને સ્નાયુની તકલીફ રહે

ઉપાય : ભેસને રીંગણ ખવડાવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર: ૐ ભાનવે નમ : ||

ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરમાં હળવાશનુ વાતાવરણ રહેશે
સંજોગો તમારા પક્ષમાં રહેશે
ઉધાર આપેલા પૈસા અટવાઈ શકે
પરોપકારના કામમા રુચિ રહેશે

ઉપાય : શ્રી નારાયણ સૂક્તના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર: ૐ પશુનાંપતયે નમ: ||

મકર (ખ,જ)
આજે તમારા મિત્રો તમારી લાગણી સમજશે
આજે તમારે ખોટો ભય રાખવો નહી
આજે ઓફિસમા કામનું દબાણ રહે
આજે મનને શાંતિ જણાય

ઉપાય : કાગડાને ખાવાનું આપો
શુભરંગ : લાલ
શુભમંત્ર: ૐ નિરમયાય નમ: ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી અટકી ગયેલી વાત ઉકેલાય
આજે તમારો મૂડ બદલાયા કરે
ઢીચણને લગતી તકલીફ થાય
લગ્ન યોગ પ્રબળ બને

ઉપાય : ભેસને ચારો ખવડાવો
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર: ૐ ભવ્યાય નમ: ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે ઘરના વાતાવરણમાં ફેરફાર થાય
માતા તરફથી ધન લાભ થાય
વધુ પડતા ઉતાવળાના થવું
તમારી સમસ્યાઓ માથું ભારે કરાવે

ઉપાય : શિવજીની કાળાતલથી પૂજા કરો
શુભરંગ : સફેદ
શુભમંત્ર: ૐ ધિરાય નમ: ||

આ પણ વાંચો : અબુધાબીમાં તૈયાર થઇ રહ્યું છે અદ્ધૂત BAPS મંદિર….!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×