ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Today's Horoscope : આ રાશિના જાતકોના આજે લગ્નના યોગ પ્રબળ બને, વાંચો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : 11 જૂન 2023, રવિવાર તિથિ : જેઠ વદ આઠમ નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ યોગ : પ્રીતિ કરણ : તૈતિલ રાશિ : કુંભ ગ,સ,શ,ષ ( 08:48 પછી મીન ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:13 થી 13:06 સુધી...
07:06 AM Jun 11, 2023 IST | Viral Joshi
આજનું પંચાંગ તારીખ : 11 જૂન 2023, રવિવાર તિથિ : જેઠ વદ આઠમ નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ યોગ : પ્રીતિ કરણ : તૈતિલ રાશિ : કુંભ ગ,સ,શ,ષ ( 08:48 પછી મીન ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:13 થી 13:06 સુધી...

આજનું પંચાંગ

તારીખ : 11 જૂન 2023, રવિવાર
તિથિ : જેઠ વદ આઠમ
નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ
યોગ : પ્રીતિ
કરણ : તૈતિલ
રાશિ : કુંભ ગ,સ,શ,ષ ( 08:48 પછી મીન )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:13 થી 13:06 સુધી
રાહુકાળ : 17:41 થી 19:21 સુધી
આજે સ્થિરયોગ છે અને યમઘંટ યોગ છે

મેષ (અ,લ,ઈ)

આજે તમે ખૂબ મહેનતુ બનશો
તમારી કાર્યક્ષમતામાં વધારો થાય
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
આજે અધૂરા કાર્ય પૂર્ણ થાય
ઉપાય - આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – કેસરી રંગ
શુભમંત્ર : ૐ યમાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

તમારા પ્રેમ સંબધોને લઈને ખૂબ ઉત્સાહિત થશો
આજે મિત્ર અથવા સંબંધીને થોડા પૈસા ઉધાર આપશો
તમે બીજાને આર્થિક મદદ કરશો
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય - આજે વહેલી સવારે પૂર્વ દિશામાં સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ – આછો વાદળી રંગ
શુભમંત્ર : ૐ ધર્મરાજાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

તમે આજે તણાવનું કારણ બનશો
પરિવારમાં વાત કરતી વખતે વાણીમાં મીઠાશ રહે
તમે વિરોધીઓની ટીકા તરફ ધ્યાન આપશો નહીં
આજે આર્થિક ધન લાભ થાય
ઉપાય - આજે બ્રહ્મ મૂહુર્તમાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ – આછો લીલો રંગ
શુભમંત્ર : ૐ મૃત્યવે નમઃ ||

કર્ક (ડ,હ)

આજે મુશ્કેલ સમસ્યાનું સમાધાન થશે
તમને જૂના પૈસા લેવાના થાય
બાળકને શારીરિક સમસ્યા હોઈ શકે
આજે માંદગીમાંથી મુક્તિ મળે
ઉપાય - આજે સૂર્યદેવના 12 નામના જાપ કરવા
શુભરંગ – લાઈટ સફેદ રંગ
શુભમંત્ર : ૐ અંતકાય નમઃ ||

સિંહ (મ,ટ)

તમને આજે સફળતા મળશે
જીવનના પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
આજનો દિવસ ખૂબ મહેનતુ રહેશે
આજે માઈગ્રેન જેવા માથાના દુખાવા થાય
ઉપાય - આજે ગરીબોને ચોખાનું દાન કરવું
શુભરંગ – ઘાટો લાલ રંગ
શુભમંત્ર : ૐ વૈવસ્વતાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

કેટલીક વાર અન્યની વાત સાંભળવાનું ટાળવું
પૈસાના મામલામાં સાવધાની રાખવી
આજે બાળકોના ભાવિ વિશેની ચર્ચામાં સમય પસાર કરશો
પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે
ઉપાય - આજે સૂર્ય મંદિરે જઈ સાત પ્રદક્ષિણા ફરવી
શુભરંગ – નેવી બ્લુ રંગ
શુભમંત્ર : ૐ કાલાય નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે
આજે ફોનકે ઇમેલનો જવાબ આપવો જરૂરી રહેશે
ધંધાદારી લોકો માટે આજનો દિવસ સારો રહેશે
ઓફિસના કાર્યમાં સફળતા મળે
ઉપાય - આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – આછો પીળો રંગ
શુભમંત્ર : ૐ સર્વભૂતક્ષયાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ તમારા માટે ઉતમ રહેશે
આજે પરિવારસાથે બહાર જવાની યોજના બને
કોઈને ઉધાર માંગે તો સાવધાન રહેવું
આજે કામનું દબાણ વધે
ઉપાય - આજે કંકુનું તિલક કરી ઘરથી બહાર જવું
શુભરંગ – લાલ રંગ
શુભમંત્ર : ૐ ઉદુમ્બરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે તમારી જાતને સાબિત કરવાની ઘણી તક મળશે
તકો ઓળખવામાં દિવસ પસાર થાય
વર્તમાનમાં નફાની શક્યતા જોશો
પ્રિય જનની સંભાળ લેવી
ઉપાય - આજે લાલ ઉનનું આસન મંદિરમાં દાન કરવું
શુભરંગ – પીળો રંગ
શુભમંત્ર : ૐ દધ્નાય નમઃ ||

મકર (ખ,જ)

કેટલીક આવશ્યક ચીજવસ્તુ ખરીદી કરવી પડી શકે છે
બાળકો દ્વારા વધારે ધન ખર્ચ થઈ શકે છે
પેટના કૃમિ નષ્ટ થાય
મિત્રો તરફથી ધન લાભ મળે
ઉપાય - આજે તમારા જુના કપડાનું દાન કરવું
શુભરંગ – કાળો રંગ
શુભમંત્ર : ૐ નિલાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આર્થિક ધન લાભ થાય
સાંજ પછી વિચારો કાબૂમાં રાખવા
સ્વાસ્થય પ્રત્યે ધ્યાન રાખવું
લાંબી ચર્ચામાંના પડવું
ઉપાય - આજે પક્ષીઓને જાર ખવડાવવી
શુભરંગ – ભૂરો રંગ
શુભમંત્ર : ૐ ચિત્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે ધન ખર્ચ થાય
આજે વ્યાપારમાં આળશ રહે
કોઈ ભેટ સોગાદ મળશે
સખત મહેનત રંગ લાવે
ઉપાય – આજે બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું
શુભરંગ – વાદળી રંગ
શુભમંત્ર : ૐ ચિત્રગુપ્તાય નમઃ ||

આ પણ વાંચો : IMD એ બિપોરજોયને લઈ તસ્વીર જાહેર કરી, ચક્રવાત હાલ દરિયામાં સ્થિર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscope
Next Article