ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Today’s Horoscope : આ રાશિના જાતકોના વિઘ્નો દુર થશે, દિવસ શાંતિમય પસાર થશે

આજનું પંચાંગ તારીખ : 19 જૂન 2023, સોમવાર તિથિ : અષાઢ સુદ એકમ નક્ષત્ર : આર્દ્રા યોગ : વૃદ્ધિ કરણ : બાલવ રાશિ : મિથુન ( ક,છ,ઘ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી રાહુકાળ : 07:39...
07:54 AM Jun 19, 2023 IST | Viral Joshi
આજનું પંચાંગ તારીખ : 19 જૂન 2023, સોમવાર તિથિ : અષાઢ સુદ એકમ નક્ષત્ર : આર્દ્રા યોગ : વૃદ્ધિ કરણ : બાલવ રાશિ : મિથુન ( ક,છ,ઘ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી રાહુકાળ : 07:39...

આજનું પંચાંગ

તારીખ : 19 જૂન 2023, સોમવાર
તિથિ : અષાઢ સુદ એકમ
નક્ષત્ર : આર્દ્રા
યોગ : વૃદ્ધિ
કરણ : બાલવ
રાશિ : મિથુન ( ક,છ,ઘ )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી
રાહુકાળ : 07:39 થી 09:20 સુધી
આજે ગુપ્ત નવરાત્રી પ્રારંભ થાય છે
આજે કચ્છી –હાલારી અષાઢી સંવત 2080 પ્રારંભ થાય છે

મેષ (અ,લ,ઈ)

ગૃહકલેશ ના થાય તેનુ ધ્યાન રાખવું
દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે
આજે માતાની તબિયત સુધારો જણાય
તમારી પત્ની તરફથી તમને લાભ મળે
ઉપાય - આજે ઘરમાં ગંગાજલથી સ્નાન કરવું
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ શ્રીં હ્રીં ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે
તમને કોઈનું કામ કરવામાં સંતોસ જોવા મળે
કામકાજ અર્થે મુસાફરીના યોગ બને
આજે ઘરમાં ધાર્મિક પ્રસંગનું આયોજન થાય
ઉપાય - આજે તુલસી માતાજીની પૂજા કરવી
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ ક્લીં શ્રીં ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ ઉત્સાહ પૂર્વક પસાર થાય
જૂના પરિચિત મિત્ર સાથે મુલાકાત થાય
આજે સારા સમાચાર મળી શકે
આજે તમને ધીરજનો અનુભવ થાય
ઉપાય - આજે ગર્મ કપડાનું દાન કરવું
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ હ્રીં શ્રીં શ્રીં ||

કર્ક (ડ,હ)

આજે તમારો દિવસ મધ્યમ રહે
આજે નાણાકીય પક્ષ મજબૂત રહે
આજે શરીરમાં અચાનક દુઃખાવો થાય
તમારામાં થોડાક નકારાત્મક વિચારો વધે
ઉપાય - સફેદ તલનું દાન કરવું
શુભરંગ – આછો સફેદ
શુભમંત્ર : ૐ એૈં હ્રીં ક્લીં ||

સિંહ (મ,ટ)

આજે દરેક કર્યામાં વિઘ્નો દૂર થાય
જીવનમાં આગળ વધવાના યોગ બને
પરિવારમાં આજે શાંતિનો અનુભવ થાય
સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી
ઉપાય - વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ શ્રીં હ્રીં હું ||

કન્યા (પ,ઠ,ણ)

વેપારમાં નવી યોજનાથી લાભ મળે
નાણાકીય તકલીફો દૂર થાય
આજે વાહન મકાનના યોગ બને
આજે વાદ-વિવાદથી દૂર રહેવું
ઉપાય - આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ એૈ હ્રીં ક્લીં ||

તુલા (ર,ત)

આજનો દિવસ વિશેષ શુભફળ આપનારું છે
આજે તમે સામુહિક પ્રસંગમાં કાર્યરત રહેશો
વેપાર અને નોકરીમાં ઉત્સાહ જણાય
વ્યસ્તતાના કારણે માથાનો દુઃખાવો થાય
ઉપાય - આજે લાલકંકુનું તિલક કરવું
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ મહાકાલીકાયે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ વિશેષ શુભફળ આપનારું છે
આજે તમે સામુહિક પ્રસંગમાં કાર્યરત રહેશો
વેપાર અને નોકરીમાં ઉત્સાહ જણાય
વ્યસ્તતાના કારણે માથાનો દુઃખાવો થાય
ઉપાય - આજે શ્રીમદ ભગવત ગીતાજીના અધ્યાયના પાઠ કરવા
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ મહાલક્ષ્મૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે
પૈસાની લેવડ-દેવડ માટે સમય સારો રહેશે
પ્રમોશનમાં વધારો થવાના યોગ છે
સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી
ઉપાય - તમારા ગુરુદેવને પીળા વસ્ત્ર અર્પણ કરવા
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ મહાસરસ્વત્યૈ નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

આજે તમે રચનાત્મક કર્યો કરશો
વધુ વિચારોને કારણે માનસિક થાક અનુભવાય
વ્યાપારમાં જોખમવાળા કામથી દૂર રહેવું
સંતાનો પ્રત્યે ચિંતા દૂર થાય
ઉપાય - આજે શ્રીકૃષ્ણ અષ્ટકના પાઠ કરવા
શુભરંગ – જાંબલી
શુભમંત્ર : ૐ ત્રિપુરસુન્દર્યે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજનો દિવસ સારા પરિણામ લઈને આવશે
આજે જમીન બાબતે વિચારણા થાય
આજે સબંધમાં મત ભેદ થાય
વાયુને લઈને નાની સમસ્યા થાય
ઉપાય - આજે સાંજે તુલસી માતાજીને ગાયના ઘીનો દીવો કરવો
શુભરંગ – કાળો
શુભમંત્ર : ૐ જાંબુવત્યૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે આકસ્મિક ધન પ્રાપ્તિ થાય
ઓફીસમાં સમસ્યાનું સમાધાન થાય
વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગે
સ્વભાપર નિયંત્રણ રાખવું આવશ્યક છે
ઉપાય – આજે મંદિરમાં ચોખનું દાન કરવું
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ તારાયૈ નમઃ ||

આ પણ વાંચો : જગન્નાથ મંદિરનું રહસ્ય: જ્યાં મૂર્તિમાં ધડકે છે શ્રીકૃષ્ણનું હ્રદય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscope
Next Article