Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિગ્ગજ અભિનેત્રીનું સેક્સ રેકેટ! શાહરુખ ખાનની અભિનેત્રી 1 રાતના 1 લાખ લેતી હતી અને...

Mumbai : શ્વેતા બસુ પ્રસાદે (shweta basu prasad) બાળ કલાકાર (Child artist) તરીકે બોલિવુડમાં ધુમ મચાવી હતી. જો કે વિવાદોએ તેની કારકિર્દીને ડુબાડી દીધી હતી. જાણો તેના જીવનના ઉતાર ચડાવ અને વિવાદોની વાત. આ પણ વાંચો : Ahmedabad : 'તમે...
દિગ્ગજ અભિનેત્રીનું સેક્સ રેકેટ  શાહરુખ ખાનની અભિનેત્રી 1 રાતના 1 લાખ લેતી હતી અને
Advertisement

Mumbai : શ્વેતા બસુ પ્રસાદે (shweta basu prasad) બાળ કલાકાર (Child artist) તરીકે બોલિવુડમાં ધુમ મચાવી હતી. જો કે વિવાદોએ તેની કારકિર્દીને ડુબાડી દીધી હતી. જાણો તેના જીવનના ઉતાર ચડાવ અને વિવાદોની વાત.

આ પણ વાંચો : Ahmedabad : 'તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે' : Amit Shah

Advertisement

ખુબ જ સારી રીતે ચાલતો હતો પ્રોજેક્ટ

બોલિવુડ અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ જે બાળ કલાકાર તરીકે ખુબ જ પ્રસિદ્ધ થઇ હતી. શ્વેતાનો જન્મ 11 જાન્યુઆરી, 1990 ના રોજ જમશેદપુરમાં થયો હતો. તે બાળપણમાં જ પોતાના પરિવાર સાથે જમશેદપુરથી મુંબઇ આવી ગઇ હતી. બીજી તરફ એક્ટિંગમાં ઇટરેસ્ટ હોવાના કારણે તેણે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ મળ્યું હતું. શ્વેતાએ શાહરુખની ફિલ્મ 'फिर भी दिल है हिंदुस्तानी' થી બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેણે 'मकड़ी' માં કામ કર્યું, જેના માટે તેને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ ફિલ્મમાં શ્વેતાની કિસ્મત ચમકી ગઇ અને તેણે શબાના આઝમી, નસીરુદ્દીન શાહ અને શ્રેયસ તલપડે જેવા અનેક ટોપ આર્ટિસ્ટ સાથે કામ કર્યું.

Advertisement

આ પણ વાંચો : Junagadh : સતત વધી રહ્યો છે 'ઈકો સેન્સિટિવ ઝોન'નો વિરોધ, હવે દિલીપ સંઘાણી અને આ BJP નેતા પણ મેદાને!

શ્વેતા પર લાગી ચુક્યા છે દેહવ્યાપારના આક્ષેપ

ફિલ્મોમાં હિટ થયા બાદ શ્વેતાને અનેક સીરિયલની પણ ઓફર મળી હતી. શ્વેતાએ 'कहानी घर घर की' અને 'करिश्मा का करिश्मा' જેવા શો કર્યા અને લોકો તેના ચાહક બની ગયા હતા. આ ઉપરાંત તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. જો કે તે પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. 2014 માં શ્વેતાને હૈદરાબાદની એક હોટલમાં રંગે હાથ ઝડપી લેવામાં આવી હતી. તેના પર દેહવ્યાપારનો આક્ષેપ પણ લાગ્યો હતો.

આ પણ વાંચો : ડૉક્ટર, પોલીસ બાદ નકલી પાયલોટ ઝડપાયો, 20 વર્ષથી ઉડાવતો હતો પ્લેન....

ડાયરેક્ટર જ શ્વેતા માટે ગ્રાહક લઇ આવતો હતો

સમાચારો અનુસાર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક આસિસ્ટન ડાયરેક્ટર શ્વેતાની ડિલ કરતો હતો. શ્વેતા પ્રોસ્ટિટ્યૂશન માટે એક રાતના 1 લાખ રૂપિયા વસુલતી હતી, જેમાં તે 15 હજાર રૂપિયા દલાલને પણ આપતી હતી. જો કે શ્વેતાએ આ અંગે પોતાનો બચાવ કરતા કહ્યું કે, પૈસાની અછતના કારણે તેણે આ ધંધો અપનાવ્યો હતો. ત્યાર બાદ તેણે 2 મહિના સુધી રેસક્યુ હોમમાં રહેવું પડ્યું હતું. જો કે ત્યાર બાદ હૈદરાબાદ સેશન્સ કોર્ટે તેને મુક્ત કરી હતી. જો કે સેક્સ રેકેટમાં નામ આવ્યા બાદ તેની ફિલ્મી કારકિર્દી પાટા પરથી ઉતરી ગઇ હતી.

આ પણ વાંચો : હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા

લગ્નના 1 જ વર્ષમાં થઇ ગયા છૂટાછેડા

શ્વેતાએ 2017 માં વરુણ ધવનની ફિલ્મ'बद्रीनाथ की दुल्हनिया'થી કમબેક કર્યું. આ ફિલ્મમાં તે વરૂણ ધવનની ભાભીના રોલમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેણે થોડી ફિલ્મોમાં કામ કર્યું અને પછી પોતાના લોંગ ટાઇમ બોયફ્રેંડ ડાયરેક્ટર રોહિત મિત્તલ સાથે વર્ષ 2018 માં લગ્ન કરી લીધા હતા. બંન્નેની પહેલી મુલાકાત ફેંટમ ફિલ્મ દરમિયાન થઇ હતી. લગ્ન પહેલા તેઓ 4 વર્ષ સુધી લિવ ઇન રિલેશનશીપમાં પણ રહ્યા હતા. જો કે તેમના લગ્ન 1 જ વર્ષ ટક્યા હતા. આ સમાચાર સાંભળ્યા બાદ ફેન્સ ખુબ જ આધાતમાં હતા.

આ પણ વાંચો : ત્રીજા વિશ્વયુદ્ધની આહટ વચ્ચે જાપાનમાં બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ અચાનક ફૂટ્યો, 80થી વધુ ફ્લાઈટ્સ રદ

Tags :
Advertisement

.

×