Diljit Dosanjh ને પોતાના ગાયન કારણે ફરી પંજાબ સરકારના સકંજામાં
- Diljit Dosanjh વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરાય
- દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવાયું
- ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે
Diljit Dosanjh Ludhiana concert : Punjab ના લુધિયાણામાં 31 ડિસેમ્બર, 2024 ની રાત્રે દિલજીત દોલાંઝના ગીતો પર ઝૂમીને નવા વર્ષનું આગમન કર્યું હતું. તો Diljit Dosanjh પોતાના અવાજથી લુધિયાણા શહેરને ગુંજવ્યું હતું. પરંતુ આ Dil-Luminati India Tour ના પ્રોગ્રામના કારણે ફરી એકવાર કાનૂના હાથે Diljit Dosanjh આવ્યો છે.
Diljit Dosanjh વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરાય
લુધિયામાણાં થયેલા Dil-Luminati India Tour ના કારણે Diljit Dosanjh ને હવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. Punjab Singer અને એક્ટ વિરુદ્ધ શોમાં શરાબને પ્રોત્સાહન આપતા ગીતો ગાવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. Dil-Luminati India Tour એ દિલ્હીમાં 26 ઓક્ટોમ્બર શરૂ થયો હતો, તેનું લુધિયામાં ન્યૂ યર પાર્ટી તરીકે અંત કારાયો છે. ચંદીગઢના આસિસ્ટન્ટ પ્રોફેસર પંડિતરાવ ધરનવારે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: અંબાણી પરિવારના નવા વર્ષને યાદગાર બનાવવા બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો
View this post on Instagram
દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવાયું
તેમણે દાવો કર્યો છે કે આ પહેલા પણ Diljit Dosanjh ને ચેતવણી આપ્યા હોવા છતાં, તેમણે પોતાના કોર્ન્સ્ટ દરમિયાન દારૂ સાથે સંકળાયેલા ગીતો ગાયા હતા. તો ફરિયાદ નોંધાવતી વખતે પંડિતરાવ ધરેનવારે ચિંતા વ્યક્ત કરી અને યુવા શ્રોતાઓ પર આવા ગીતોની અસર એક ચિંતાનો પ્રશ્ન છે.જોકે આ પહેલા Diljit Dosanjh ને તેમના ગીતો માટે નોટિસ જારી કરવામાં આવી હતી.
View this post on Instagram
ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે
ને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં તેને કથિત રીતે દારૂને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું હતું. આ ગીતોમાં Patiala Peg, 5 Taara અને Case જેવા ગીતોનો સમાવેશ કરવામાં આવે છે. આ પહેલીવાર નથી જ્યારે દિલજીતના કથિત આલ્કોહોલને પ્રોત્સાહન આપતા ગીતોએ તેના માટે સમસ્યા ઊભી કરી હોય. જ્યારથી ગાયકે ભારતમાં તેની Dil-Luminati India Tour શરૂ કરી છે, ત્યારથી તેને ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: Bollywood ક્યારે પણ પુષ્પા જેવી ફિલ્મ નહીં બનાવી શકે: Anurag Kashyap


