ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Cinema ની સૌથી મોટી ફ્લોપ આપનારી જોડી ફરી એકવાર સાથે

Film Mere Husband Ki Biwi : નિર્દેશક મુદસ્સર અઝીઝ એ આ ફિલ્મનું નિર્દેશન કર્યું
08:36 PM Jan 02, 2025 IST | Aviraj Bagda
Film Mere Husband Ki Biwi : નિર્દેશક મુદસ્સર અઝીઝ એ આ ફિલ્મનું નિર્દેશન કર્યું
Film Mere Husband Ki Biwi

Film Mere Husband Ki Biwi : તાજેતરમાં એક્ટર Arjun Kapoor ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી હતી. તે પહેલા અભિનતા Arjun Kapoor એ ફિલ્મ The Lady Killer માં અભિનેત્રી Bhumi Pednekar સાથે જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ ભારતિય સિનેમાની સૌથી ફ્લોપ ફિલ્મ તરીકે સાબિત થઈ હતી.

Arjun Kapoor અને Bhumi Pednekar ની વધુ એક ફિલ્મ

ફિલ્મ The Lady Killer એ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. તો ફિલ્મ લેડી કિલરની નિષ્ફળતા બાદ Arjun Kapoor અને Bhumi Pednekar ફરી એકવાર ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો Arjun Kapoor એ તેની આગામી ફિલ્મ Mere Husband Ki Biwi ની જાહેરાત કરી છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે. તો આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, અહીંયા પ્રેમની જીઓમેટ્રી અલગ છે, કારણ કે... આ પ્રેમની કહાની ત્રિકોણ નહીં, પરંતુ સંપૂર્ણપણે ગોળ છે.

આ પણ વાંચો: ગામડાનો છોકરો વિશ્વમાં નામ રોશન કરે છે, તો સારું લાગે છે : PM Modi

યુઝર્સ તેમની નવી ફિલ્મને રિલીઝ પહેલા થઈ ટ્રોલ

ફિલ્મ Mere Husband Ki Biwi એ 21 ફેબ્રુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમની નવી ફિલ્મની જાહેરાત પોસ્ટ પર Arjun Kapoor અને ભૂમિને ટ્રોલ કરી રહ્યા છે અને ફિલ્મને પહેલાથી જ ફ્લોપ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, સૌથી મોટી આફત આવવાની છે.

નિર્દેશક મુદસ્સર અઝીઝ એ આ ફિલ્મનું નિર્દેશન કર્યું

નિર્દેશક મુદસ્સર અઝીઝ એ Mere Husband Ki Biwi નું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં Arjun Kapoor અને Bhumi Pednekar ની સાથે રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. જેકી ભગનાની અને વાસુ ભગનાની આ ફિલ્મને પૂજા એન્ટરટેઈનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં નિહાળી શકશો.

આ પણ વાંચો: Rajamouli અને મહેશ બાબુ ભારતીય સિનેમામાં તાંડવ મચાવવા છે તૈયાર...

Tags :
Arjun KapoorArjun Kapoor TrolledBHUMI PEDNEKAREntertainment NewsFilm Mere Husband Ki Biwihindi newsJackky Bhagnanilatest newsMere Husband Ki BiwiMudassar AzizMumbai NewsRakul Preet SinghTrendingViral News
Next Article