ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Exclusive Interview: Upcoming Movie ‘FATEH’ને લઈને ગુજરાત ફર્સ્ટની Sonu Sood સાથે ખાસ વાતચીત

Exclusive Interview: Interview દરિયમાન Sonu Soodએ આ ફિલ્મ સાથે સાથે પોતાની કારકિર્દીને લઈને પણ અનેક રોચક વાતો જણાવી હતી.
08:58 PM Dec 15, 2024 IST | VIMAL PRAJAPATI
Exclusive Interview: Interview દરિયમાન Sonu Soodએ આ ફિલ્મ સાથે સાથે પોતાની કારકિર્દીને લઈને પણ અનેક રોચક વાતો જણાવી હતી.
Gujarat First Exclusive Interview with Sonu Sood
  1. સાયબર ક્રાઈમ પર આધારિત છે ફિલ્મ ‘FATEH’
  2. સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા લોકો જાગૃત થશે
  3. ‘FATEH’ દેશના લોકો માટે બનેલી એક અદભૂત ફિલ્મ

Exclusive Interview: Sonu Sood ની એક નવી ફિલ્મ આવી રહીં છે ‘FATEH’. આ ફિલ્મ અત્યારે થઈ રહેલા સાયબર ક્રાઈમ પર આધારિત છે અને તેમાં ભરપૂર એક્શન સાથે ભાવુક દ્રશ્યો પણ જોવા મળશે. આ ફિલ્મને લઈને Gujarat First દ્વારા Sonu Sood સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. Interview દરિયમાન Sonu Soodએ આ ફિલ્મ સાથે સાથે પોતાની કારકિર્દીને લઈને પણ અનેક રોચક વાતો જણાવી હતી. પોતાની પહેલી ફિલ્મ, મુંબઈમાં આવવું, સાઉથની ફિલ્મોમાં કરેલા કામનો અનુભવ, પરિવાર અને ઘરની યાદો, લોકોને કરેલી મદદ, ગુજરાતી ભોજન અને સામાન્ય લોકોની વ્યથાને વ્યક્તિ કરતી ફિલ્મ FATEH ને લઈને અનેક વાતો શેર કરી હતી.

સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા લોકો જાગૃત થશેઃ Sonu Sood

નોંધનીય છે કે, Sonu Sood ની Upcoming Movie ‘FATEH’ 10 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં લોકોને જોવા મળશે. આ ફિલ્મની કહાણી સાયબર ક્રાઈમ પર આધારિત છે. Sonu Sood અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને તેમની વારે આવે છે. આ ફિલ્મમાં પણ આવો જ એક મેસેજ આપવામાં આવ્યો છે. અત્યારે લાખો લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યાં છે. જેથી ફતેહ ફિલ્મ સાયબર ક્રાઈમ પર આધારિત છે. Sonu Soodએ કહ્યું કે, આ ફિલ્મ જોયા પછી સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા લોકો જાગૃત થશે. એટલું જ નહીં પરંતુ 'ફતેહ' દેશના લોકો માટે બનેલી ફિલ્મ છે.

પોતાની Upcoming Movie ને લઈને Sonu Sood ખુબ જ ઉત્સાહીત

Sonu Sood હવે લોકોને મેસેજ આપતી ફિલ્મોમાં કામ કરવાનું વધારે પસંદ કરે છે. એક વાત તો ચોક્કસ છે કે, આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવાની છે. કારણે કે, આ ફિલ્મમાં ઇમોશન સાથે સાથે એક્શન પણ ભરપૂર છે. આ ફિલ્માં એક્શન સાથે ઇમોશન પીરસવામાં આવ્યું છે. જેથી લોકો તેને ખુબ જ પસંદ કરવાના છે. પોતાની ફિલ્મને લઈને Sonu Sood એ ગુજરાત ફર્સ્ટ સાથે ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ અન્ય અનેક બાબતોની પણ ખાસ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: Ibrahim Ali Khan નો જય શ્રી રામના નારા લગાવો જોવા મળ્યો, જુઓ Video

Interview સાઉથ સિનેમાના અનુભવનો કર્યો યાદ

એકદમ હળવા મૂડમાં Sonu Soodએ ગુજરાત ફર્સ્ટને Exclusive Interview અને ટૂંકામાં મોટી વાતો કરી દીધી હતી. ખાસ કરીને તેમણે સાઉથની ફિલ્મોનો અનુભવ યાદ કર્યો અને એ જર્નીના ખુબ જ વખાણ કર્યાં અને કહ્યું કે, મને સાઉથની ફિલ્મોથી ખુબ જ શિખવા મળ્યું છે અને હું સારી રીતે ઘડાયો છું.આજે હું આટલો સફળ થયો તેનું કારણ પણ ક્યાંકને ક્યાંક સાઉન સિનેમાં છે તેવું જણાવ્યું હતું. Interview દરમિયાન તેમણે FATEH ફિલ્મનો એક ડાયલોગ પણ કહ્યો હતો કે, “કિરદાર ઇમાનદાર રખના, જનાઝા શાનદાર નીકલેગા; ક્યો કી બોહોત કમ લોગ હૈ, જો બોહોત કમ જાનતે હૈ”. આવા અનેક અદભૂત ડાયલોગ આ ફિલ્મમાં તમને સાંભળવા મળવાના છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું અમદાવાદ ખાતે આયોજન

Tags :
Exclusive InterviewExclusive Interview with Sonu SoodFateh Movie release DateFateh release 10th January 2025Gujarat FirstGujarat Fist Exclusive Interview With Sonu SoodGujarati Entertainment NewsSONU SOODTop Gujarati Entertainment NewsTop Gujatati NewsUpcoming Movie Fateh
Next Article