Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RANVEER SINGH આગામી ફિલ્મથી ધમાકો કરવા છે તૈયાર, URI ફેમ ADITYA DHAR કરશે DIRECT

BOLLYWOOD માં સામાન્ય રીતે આપણને મોટા મોટા કલાકારો એક સાથે એક ફિલ્મમાં ભાગ્યે જ કામ કરતા જોવા મળે છે. પરંતુ હવે BOLLYWOOD અને RANVEER SINGH ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. RANVEER SINGH દ્વારા આજે એક...
ranveer singh આગામી ફિલ્મથી ધમાકો કરવા છે તૈયાર  uri ફેમ aditya dhar કરશે direct
Advertisement

BOLLYWOOD માં સામાન્ય રીતે આપણને મોટા મોટા કલાકારો એક સાથે એક ફિલ્મમાં ભાગ્યે જ કામ કરતા જોવા મળે છે. પરંતુ હવે BOLLYWOOD અને RANVEER SINGH ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. RANVEER SINGH દ્વારા આજે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને તેમના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. RANVEER SINGH દ્વારા તેના આગામી ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે. આ ફિલ્મ માટે રણવીર સિંહે પોતાના કાસ્ટની જાહેરાત કરી છે, જે ખૂબ જ રસપ્રદ છે. અહી અગત્યનું છે કે હજી ફિલ્મનું નામ સામે આવ્યું નથી, તો પણ ફિલ્મ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ફિલ્મની STARCAST છે દમદાર

Advertisement

RANVEER SINGH દ્વારા જાહેર કરવામાં આવેલી પોસ્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે, ફિલ્મમાં રણવીર સિંહની સાથે અર્જુન રામપાલ, આર માધવન, સંજય દત્ત અને અક્ષય ખન્ના જોવા મળવાના છે. જો કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' માટે પ્રખ્યાત દિગ્દર્શક આદિત્ય ધર ફિલ્મને DIRECT રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' માટે પ્રખ્યાત દિગ્દર્શક આદિત્ય ધર દ્વારા કરવામાં આવી છે. રણવીર સિંહે પોસ્ટ કરતાં લખ્યું છે કે, 'આ સારા સમાચાર મારા ચાહકો માટે છે જેમણે ધીરજ રાખી અને આ ફિલ્મ વિશે જાણવા માટે લાંબા સમયથી રાહ જોઈ છે. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું અને તેથી હું તમને વચન આપું છું કે આ વખતે અમે એક એવી ફિલ્મ લાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમારા આશીર્વાદ સાથે, અમે આ અદભૂત, મોટા મોશન પિક્ચર સાહસને શેર કરી રહ્યાં છીએ અને તમને આવનારી ફિલ્મ વિશે અપડેટ આપી રહ્યાં છીએ. આ વખતે, તે વ્યક્તિગત છે.

Advertisement

RANVEER SINGH હવે SINGHAM AGAIN માં દેખાશે

RANVEER SINGH ના આગામી ફિલ્મ વિશે વાત કરાવમ આવે તો તે રસપ્રદ છે. રણવીર સિંહ રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન' સિવાય, તે આદિત્ય ધરની આગામી ફિલ્મમાં સંજય દત્ત સાથે જોવા મળશે, આર. માધવન અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ સાથે જોવા મળશે.

આ પણ વાંચો : SALMAN KHAN ના ઘર ઉપર બેખોફ રીતે ફાયરિંગ કરાવનાર ANMOL BISHNOI આખરે છે કોણ?

Tags :
Advertisement

.

×