Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sara Tendulkar viral photos : સારા તેંડુલકરનો 'ખાસ' મિત્ર કોણ? શુભમન ગિલનું પત્તુ કપાયુ?

શુભમન ગિલ સાથે નામ ચર્ચામાં રહ્યા બાદ હવે સારા તેંડુલકરના નવા ફોટા વાયરલ થયા છે. જાણો ગોવામાં તેની સાથે જોવા મળેલો યુવક સિદ્ધાર્થ કેરકર કોણ છે અને તેમનો શું સંબંધ છે.
sara tendulkar viral photos   સારા તેંડુલકરનો  ખાસ  મિત્ર કોણ  શુભમન ગિલનું પત્તુ કપાયુ
Advertisement
  • સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરના ફોટા વાયરલ (Sara Tendulkar viral photos )
  • ગોવામાં રજા દરમિયાનના તેના કેટલાક ફોટા થયા વાયરલ
  • સારા તેંડુલકર સિદ્ધાર્થ કેરકર સાથે ગાળી રહી છે રજાઓ
  • સિદ્ધાર્થ કેરકરને લઈને ફેંસમાં ઘણું અચરજ
  • શું સારા અને શુભમનના રિલેશનશિપનો અંત આવ્યો?

Sara Tendulkar viral photos : મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફરી એકવાર સોશિયલ મીડિયા પર સમાચારમાં છે. આ વખતે તેનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે નહીં, પરંતુ એક નવા યુવાન સાથે જોડાઈ રહ્યું છે. ગોવામાં તેની રજાઓ દરમિયાન, તેના કેટલાક ફોટા વાયરલ થયા છે, જેમાં તે એક યુવાન સાથે જોવા મળે છે, જેના સંબંધને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.

સારા સાથે જોવા મળતો યુવાન કોણ છે?

વાઈરલ થયેલા ફોટામાં સારા તેંડુલકર તે યુવાનની ખૂબ નજીક જોવા મળે છે. આ યુવાનની ઓળખ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ કેરકર તરીકે થઈ છે. જોકે, સિદ્ધાર્થના વ્યવસાય અંગે મૂંઝવણ છે. કેટલાક તેને ઉદ્યોગપતિ માને છે, જ્યારે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તે એક કલાકાર અને ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર છે. તેની પ્રોફાઇલ પર સાહસ અને મુસાફરી સંબંધિત ઘણા ફોટા છે, જેમાં સારા સાથેના ફોટા પણ શામેલ છે.

Advertisement

Advertisement

શુભમન ગિલ સાથે પણ નામ જોડાયું હતું (Sara Tendulkar viral photos)

નોંધનીય છે કે લાંબા સમયથી સારા તેંડુલકરનું નામ ભારતીય હતું. ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ સાથે સંકળાયેલું હતું. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા, પરંતુ તેમણે ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા નહીં. સ્વીકારવામાં આવ્યા નહીં.

આ પણ વાંચો :  Mitchell Starc retirement : T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને આંચકો: મિચેલ સ્ટાર્કે નિવૃત્તિ જાહેર કરી

સારા ટુરિઝમ ઓસ્ટ્રેલિયાની એમ્બેસેડર બની  (Sara Tendulkar viral photos)

આ બધી ચર્ચાઓ વચ્ચે, સારા તેંડુલકરને તાજેતરમાં ટુરિઝમ ઓસ્ટ્રેલિયાના $130 મિલિયનના "કમ એન્ડ સે જી'ડે" અભિયાન માટે ભારતીય એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ભૂમિકામાં, તે ભારતીય પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ, વન્યજીવન અને સાહસિક અનુભવો વિશે શિક્ષિત કરે છે. માહિતી આપશે.

આ પણ વાંચો :   બોલિવુડની ડ્રીમ ગર્લ Hema Malini એ ખરીદી નવી લકઝરી ઇલેક્ટ્રિક કાર ખરીદી,જાણો તેના ફિચર્સ

Tags :
Advertisement

.

×