Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tom Cruise's Daughter : સુરી ક્રુઝની સુંદરતા પર ફેન્સ થયા ફિદા

Tom Cruise's Daughter સુરીની તસવીરો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. સુરીની સુંદરતા જોઈને ફેન્સ ફિદા થઈ રહ્યા છે. વાંચો વિગતવાર.
tom cruise s daughter   સુરી ક્રુઝની સુંદરતા પર ફેન્સ થયા ફિદા
Advertisement
  • Tom Cruise's Daughter સુરી ખૂબ જ સુંદર દેખાય છે
  • સુરી એ ટોમ ક્રુઝ અને કેટી હોમ્સની દીકરી છે
  • સુરી અને કેટી હોમ્સ 'હેપી અવર્સ'ના સેટ પર સાથે સ્પોટ થયા

Tom Cruise's Daughter : મોરના ઈંડા ચીતરવા ન પડે તે કહેવત અનુસાર ટોમ ક્રુઝની દીકરી સુરી પણ તેના માતા-પિતા જેટલી જ સુંદર છે. સુરી ટોમ ક્રુઝ અને તેની ત્રીજી પત્ની કેટી હોમ્સની દીકરી છે. સુરીમાં ટોમ ક્રુઝનો ચાર્મ અને કેટી હોમ્સની બ્યૂટી બંને જોવા મળી રહ્યા છે. 19 વર્ષીય સુરીની તસવીરો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. ફેન્સ સુરીની સુંદરતા જોઈને ફિદા થઈ રહ્યા છે.

Advertisement

Tom Cruise's Daughter સુરી

ટોમ ક્રુઝના 3 જી પત્ની કેટી હોમ્સ સાથેના લગ્નજીવન માત્ર 6 વર્ષ ચાલ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને સુરી નામની દીકરી જન્મી હતી. અત્યારે સુરી 19 વર્ષની છે. તાજેતરમાં સુરી અને તેની માતા કેટી હોમ્સ 'હેપી અવર્સ'ના સેટ પર સાથે સ્પોટ થયા હતા. સુરીમાં ટોમ ક્રુઝનો ચાર્મ અને કેટી હોમ્સની બ્યૂટી બંને જોવા મળી રહ્યા છે. 'હેપી અવર્સ' ના સેટ પરથી વાયરલ થઈ રહેલ તસવીરોમાં સુરી બહુ સુંદર દેખાઈ રહી છે. જેની સુંદરતા પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.

Advertisement

Tom Cruise daughter Gujarat First-10-08-2025--

Tom Cruise daughter Gujarat First-10-08-2025--

આ પણ વાંચોઃ પોતાની જ દીકરી Ivankaને ડેટ કરવા માંગે છે Donald Trump? લોકોએ કહ્યું, આ છે પશ્ચિમી સંસ્કૃતિ

સુરી છે ઈન્ટરનેટ સેન્સેશન

નાનપણથી સુરી હોમ્સની જ સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે. તેથી માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ X પર ફેન પેજ દ્વારા તેની નવી તસવીરો ખૂબ શેર કરવામાં આવી રહી છે. 'રેડિટ' પર પણ સુરીની તસવીરોની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેમાં તે તેની માતા કેટી હોમ્સ સાથે ખૂબ ખુશ જોવા મળી રહી છે. આ તસવીરો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે માતા અને પુત્રી સેટ પર ખૂબ મજા કરી રહી છે. ઓહ માય ગોડ, સુરી કેટલી સુંદર છે! બીજા યુઝરે લખ્યું કે, કેટી અને જોશુઆને ફરીથી સાથે જોઈને આનંદ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Just Jared (@justjared)

Tom Cruise daughter Gujarat First-10-08-2025-

Tom Cruise daughter Gujarat First-10-08-2025-

આ પણ વાંચોઃ Raksha Bandhan 2025: છોકરામાંથી છોકરી બનેલ Anaya Bangarએ પણ ઉજવી રક્ષાબંધન, નાના ભાઈને બાંધી રાખડી

Tags :
Advertisement

.

×