Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tripti Dimri એ નવા વર્ષનું આગમન રાત્રે સપનાને સકારા કરીને કર્યું

Tripti Dimri New Year Celebration : Finland ના લેપલેન્ડના કેટલાક ચિત્રો અને વિડિયો પોસ્ટ કર્યા
tripti dimri એ નવા વર્ષનું આગમન રાત્રે સપનાને સકારા કરીને કર્યું
Advertisement
  • લોકો તેણીના આ વીડિયો અને ફોટોને વારંવાર જોઈ રહ્યા
  • આ સ્થળને Northern lights નું ખાસ સ્થાન માનવામાં આવે છે
  • Finland ના લેપલેન્ડના કેટલાક ચિત્રો અને વિડિયો પોસ્ટ કર્યા

Tripti Dimri New Year Celebration : નવા વર્ષ પર તૃપ્તિ દિમરીએ Sweden નો એક એવો ફોટો શેર કર્યો છે. આ વીડિયો જોઈને તમે પણ તે સ્થળની મુલાકાત લેવા માટે તલપાપડ થવા લાગશો. તો આ સ્થળની એક ઘાસ ઘટનાનો એક ફોટો તેણીએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ શેર કર્યો હતો. ત્યારે લોકો તેણીના આ વીડિયો અને ફોટોને વારંવાર જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Advertisement

આ સ્થળને Northern lightsનું ખાસ સ્થાન માનવામાં આવે છે

અભિનેત્રી Tripti Dimri દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો છે, તેમાં રાત્રીના સમયે આકાશ લીલી ચાદરથી ઢંકાયેલું જોવા મળે છે. અને બીજી તરફ ધરતી પર ચોતરફ બરફથી ઢંકાયેલો પ્રદેશ રહેલો છે. ત્યારે આ આકાશ અને ધરતીની આ કુદરતી કરામતને જોઈને સૌ લોકો ચોંકી રહ્યા છે. જોકે Tripti Dimri નવા વર્ષમાં એકદમ સ્વચ્છ આકાશ જોવા માંગતી હતી. ત્યારે તેણી Finlandથી Sweden સુધી ત્રણ કલાકની મુસાફરી કરી હતી, જેથી આ નજારો જોઈ શકે.

Advertisement

Tripti Dimri New Year Celebration

Tripti Dimri New Year Celebration

આ પણ વાંચો: Shahid Kapoor ની ફિલ્મ દેવાની રિલીઝ ડેટ કરી શેર, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ

Finlandના લેપલેન્ડના કેટલાક ચિત્રો અને વિડિયો પોસ્ટ કર્યા

તો Finlandના Swedenમાં આવેલા આ સ્થળને Northern lights નું ખાસ સ્થાન માનવામાં આવે છે. આ સ્થળ પર દુનિયાના વિવિધ લોકો Northern lights જોવા માટે આવે છે. આ ફોટોમાં Tripti Dimri બ્લેક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ અગાઉ તેણીની શિયાળાની રજાઓના ફોટા શેર કર્યા હતા, જેમાં તેણીએ બરફીલા વાતાવરણની સુંદરતા અને પ્રાણીઓ સાથે વિતાવેલી તેણીની પળોને શેર કરી હતી. તૃપ્તિએ Finlandના લેપલેન્ડના કેટલાક ચિત્રો અને વિડિયો પોસ્ટ કર્યા છે,

આ પણ વાંચો: Diljit Dosanjh ને પોતાના ગાયન કારણે ફરી પંજાબ સરકારના સકંજામાં

Tags :
Advertisement

.

×