Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : વનપાલની ભરતીનાં નિયમોમાં કરાયો ફેરફાર, વાંચો વિગત

વન અને પર્યાવરણ વિભાગ હસ્તક આવતી વનપાલની ભરતીનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
gandhinagar   વનપાલની ભરતીનાં નિયમોમાં કરાયો ફેરફાર  વાંચો વિગત
Advertisement
  1. વનપાલની ભરતીનાં નિયમોમાં ફેરફાર (Gandhinagar)
  2. વનપાલની વર્ગ 3 ની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા
  3. લેખિત પાસ કરનાર ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ગણાશે
  4. પરિણામ બાદ 20 ટકા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ થશે
  5. વન વિભાગે વિસ્તૃત નિયમો સાથે નોટિફિકેશન પાડ્યું બહાર

Gandhinagar : રાજ્યમાં વનપાલની ભરતીને (Recruitment of Forest Guards) લઈ મોટા સમાચાર આવ્યા છે. વન અને પર્યાવરણ વિભાગ હસ્તક આવતી વનપાલની ભરતીનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વર્ગ 3 ની વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવાશે. લેખિત પરિક્ષા પાસ કરનાર ઉમેદવાર ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ગણાશે. વન વિભાગે વિસ્તૃત નિયમો સાથે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

આ પણ વાંચો - રીબડાનાં Amit Khunt Case માં મોટા સમાચાર, સ્યુસાઈડ નોટનો આવ્યો FSL રિપોર્ટ

Advertisement

Advertisement

વનપાલની વર્ગ 3 ની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવાશે

રાજ્યમાં વનપાલની ભરતીનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ વિભાગ (Forest and Environment Department) હસ્તક આવતી વર્ગ 3 ની વનપાલની ભરતી માટે હવે પહેલા લેખિત પરીક્ષા લેવાશે. આ લેખિત પરિક્ષા પાસ કરનાર ઉમેદવાર ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ગણાશે. ભરતીમાં પરિણામ બાદ 20 ટકા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ થશે. નવા સહિત વિસ્તૃત નિયમો સાથેનું નોટિફિકેશન વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો - ભુજમાં Sanskar Collegeની વિદ્યાર્થીનીને ચપ્પુ મારનારા આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Tags :
Advertisement

.

×