Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર

અગાઉ આ પરીક્ષા 11 સપ્ટેમ્બર, 2025 (11-9-2025) થી 20 સપ્ટેમ્બર, 25 (20-09-25) દરમિયાન યોજાવવાની હતી.
gandhinagar    ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર
Advertisement
  1. રાજ્યમાં ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર (Gandhinagar)
  2. ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા હવે 3-10-2025 થી 13-10-25 દરમિયાન યોજાશે
  3. અગાઉ આ પરીક્ષા 11-9-2025 થી 20-9-25 દરમિયાન યોજવાની હતી

Gandhinagar : રાજ્યમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા હવે 3 ઓક્ટોબર, 2025 (3-10-2025) થી 13 ઓક્ટોબર, 2025 (13-10-25) દરમિયાન યોજાશે. જ્યારે, અગાઉ આ પરીક્ષા 11 સપ્ટેમ્બર, 2025 (11-9-2025) થી 20 સપ્ટેમ્બર, 25 (20-09-25) દરમિયાન યોજાવવાની હતી.

આ પણ વાંચો - Gandhinagar : મહિલા તબીબને 3 માસ Digital Arrest કરી, ઘર, ઘરેણા, FD વેચાવી 35 ખાતામાં રૂ. ટ્રાન્સફર કરાવ્યા!

Advertisement

ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર

રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર ધો. 9 થી 12 ની પરીક્ષાઓને લઈને મોટા સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ (Education Department of Gujarat) દ્વારા ધો. 9 થી 12 ની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો છે. માહિતી અનુસાર, રાજ્યમાં ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા અગાઉ 11 સપ્ટેમ્બર, 2025 (11-9-2025) થી 20 સપ્ટેમ્બર, 25 (20-09-25) દરમિયાન યોજાવવાની હતી, પરંતુ, હવે પરીક્ષા પાછળ ધકેલાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ! આ નેતાઓમાં મળી મોટી જવાબદારી

પ્રથમ પરીક્ષા હવે 3 થી 13 ઓક્ટોબર,2025 દરમિયાન યોજાશે

નવી તારીખો મુજબ, હવે ધો. 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 3 ઓક્ટોબર, 2025 (3-10-2025) થી 13 ઓક્ટોબર, 2025 (13-10-25) દરમિયાન યોજાશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નોંધ લેવા અને અમલવારી કરવા સૂચન કરાયું છે.

આ પણ વાંચો - VADODARA : નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ધડાકાભેર થાંભલામાં ઘૂસી, બે કાર પણ અડફેટે આવી

Tags :
Advertisement

.

×