LRD Exam : પોલીસ ભરતીમાં LRD નું DV લીસ્ટ જાહેર, 82 ઉમેદવાર ગેરલાયક
- પોલીસ ભરતીમાં LRD નું DV લીસ્ટ જાહેર કરાયું
- CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા
- સુરત-આણંદમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું
- લેખિત પરીક્ષામાં ગરબડી કરતા 82 ઉમેદવારો ગેરલાયક
LRD Exam : પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. LRD નું DV લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા હોવાની માહિતી છે. સાથે જ સુરત-આણંદમાં (Surat-Anand) ગેરરીતિ થઈ હોવાનું પણ ધ્યાને આવ્યું છે. લેખિત પરીક્ષામાં ગરબડી કરતા 82 ઉમેદવારો ગેરલાયક ઠેરવ્યા છે. જો કે, ગેરલાયક ઉમેદવારો 3 સપ્ટેમ્બર સુધી મંડળને રજૂઆત કરી શકશે.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : 31 ઓગસ્ટે અમદાવાદ આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જાણો કાર્યક્રમ
પોલીસ ભરતીમાં LRD Exam નું DV લીસ્ટ જાહેર કરાયું
પ્રાપ્ત માહિતી અનુસાર, 15 જુલાઈનાં રોજ લોકરક્ષક કેડરની (LRD Exam) લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં કેટલાક કેન્દ્રમાં ઉમેદવારો દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની ફરિયાદ ઉઠતા તપાસ હાથ ધરાઈ હતી. વિવિધ કેન્દ્રોનાં CCTV ફૂટેજની તપાસ કર્યા બાદ ગેરરીતિમાં પકડાયેલ ઉમેદવારોની યાદી હવે જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, LRD નું DV લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા છે.
Police Recruitment માં LRDનું DV લીસ્ટ જાહેર કરાયું | Gujarat First
CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા
સુરત-આણંદમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું
લેખિત પરીક્ષામાં ગરબડી કરતા 82 ઉમેદવારો ગેરલાયક
ગેરલાયક ઉમેદવારો 3 સપ્ટેમ્બર સુધી મંડળને કરી શકશે રજૂઆત #Gujarat… pic.twitter.com/oAT5yTuzzb— Gujarat First (@GujaratFirst) August 28, 2025
આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં તેલથી ભરેલા ટેન્કરે પલટી મારી અને પછી લોકોએ જે કર્યું તે જાણી ચોંકી જશો!
લેખિત પરીક્ષામાં ગરબડી કરતા 82 ઉમેદવારો ગેરલાયક
માહિતી અનુસાર, તપાસમાં સુરત-આણંદમાં (Surat-Anand) પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું છે. લેખિત પરીક્ષામાં ગરબડી કરતા 82 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. જો કે, ગેરલાયક ઉમેદવારો 3 સપ્ટેમ્બર સુધી મંડળને રજૂઆત કરી શકે છે. જણાવી દઈએ કે 6 ઓગસ્ટના રોજ લોકરક્ષક ભરતી બોર્ડ (Lok Rakshak Recruitment Board) દ્વારા લેખિત પરીક્ષાનાં પરિણામો જાહેર કરાયા હતા.
આ પણ વાંચો - Una : જુના સિક્કા અને ચલણી નોટોથી બનેલો 25 ફૂટનો હાર ગણપતિ બાપાને કરાશે અર્પણ


