Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટના રંગોળી કલાકારે પાણી પર બનાવી શ્રી રામની ભવ્ય રંગોળી

રાજકોટના કલાકારે અયોધ્યામાં રંગોળી બનાવી છે. જેમાં પ્રદીપ દવેએ અયોધ્યામાં પાણી પર રંગોળી બનાવી છે. રામલલ્લા અને અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે રાજકોટના રંગોળી કલાકારે અયોધ્યા ખાતે ભવ્ય રંગોળી બનાવી છે. રામ...
રાજકોટના રંગોળી કલાકારે પાણી પર બનાવી શ્રી રામની ભવ્ય રંગોળી
Advertisement

રાજકોટના કલાકારે અયોધ્યામાં રંગોળી બનાવી છે. જેમાં પ્રદીપ દવેએ અયોધ્યામાં પાણી પર રંગોળી બનાવી છે. રામલલ્લા અને અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે રાજકોટના રંગોળી કલાકારે અયોધ્યા ખાતે ભવ્ય રંગોળી બનાવી છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે કલાકારો અયોધ્યામાં
પાણીની અંદર ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનાવ્યા છે. અયોધ્યા ખાતે રંગોળી કલાકાર પ્રદીપ દવે દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે કલાકારો અયોધ્યામાં છે. 22 જાન્યુઆરી 2024ની તારીખ અયોધ્યામાં ઈતિહાસના પાનામાં નોંધાઈ જવાની છે. આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આવી સ્થિતિમાં તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

Advertisement

Advertisement

22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ

રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 22 જાન્યુઆરીએ દેશમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવશે. ઘરોના દરવાજાને રંગોળીથી શણગારવામાં આવશે અને કરોડો લોકો દિવસ દરમિયાન મંદિરોમાં એકસાથે બેસીને રામજન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળશે. આ માટે દેશભરના દરેક ઘર અને વિસ્તારના લોકોને જોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ  પણ  વાંચો -નશાબંધી અને આબકારી વિભાગે જાહેર કરી ગાઇડલાઇન્સ

Tags :
Advertisement

.

×