Ahmedabad : આનંદનગર પ્રેટ્રોલ પંપ પાસે લૂંટની ઘટના, પોલીસે 4 લૂંટારૂની કરી ધરપકડ
અમદાવાદમાં લૂંટની ઘટના બની છે. અમદાવાદના આનંદનગર રોડ પર શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે હથિયાર સાથે 4 લૂંટારૂંએ લૂંટ ચલાવી હતી. ચારેય લૂંટારૂં મોબાઇલ અને રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. ગઇ મોડી રાત્રે લૂંટારુઓ લૂંટને અજામ આપ્યો. હથિયાર...
Advertisement
અમદાવાદમાં લૂંટની ઘટના બની છે. અમદાવાદના આનંદનગર રોડ પર શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે હથિયાર સાથે 4 લૂંટારૂંએ લૂંટ ચલાવી હતી. ચારેય લૂંટારૂં મોબાઇલ અને રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. ગઇ મોડી રાત્રે લૂંટારુઓ લૂંટને અજામ આપ્યો. હથિયાર બતાવી રોકડ રકમ અને મોબાઈલ ની લુંટ ચલાવી હતી, જો કે આનંદનગરના બે પોલીસ કર્મીને જાણ થતા તાત્કાલિક શેલ પેટ્રોલ પંપ પહોચ્યાં હતા અને પોલીસે 4 લુટારુ ને એક પીસ્ટલ સાથે ઝડપી પાડ્યા હતા. બંને પોલીસ કર્મી સક્રિયતાના કારણે તાત્કાલિક આરોપીઓ ઝડપાય ગયા હતા.
Advertisement


