Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Crime News : શિક્ષકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ ,શિક્ષક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Crime News : અમરેલીમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આસરાણાની સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક સામે વિદ્યાર્થીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે.રાજુલાના પોલીસ સ્ટેશનમાં પીડિતા વિદ્યાર્થીએ મરજી વિરૂદ્ધ જબરદસ્તી શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે, શિક્ષકે ધમકી...
crime news   શિક્ષકે વિદ્યાર્થિની સાથે આચર્યું  દુષ્કર્મ  શિક્ષક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
Advertisement

Crime News : અમરેલીમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આસરાણાની સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક સામે વિદ્યાર્થીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે.રાજુલાના પોલીસ સ્ટેશનમાં પીડિતા વિદ્યાર્થીએ મરજી વિરૂદ્ધ જબરદસ્તી શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે, શિક્ષકે ધમકી આપી હતી કે,દુષ્કર્મ વિશે કોઇને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે.આરોપીની ધરપકડ કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. ડોક્ટર મોરી મહિલાને નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. પરિણીતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની છે અને હાલમાં રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહે છે. પતિ સાથે મનમેળ ના થતાં આઠ મહિનાથી તે તેની માતાના ઘરે રહે છે. તબીબ સામે અનેક કલમો હેઠળ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

Advertisement

પરિણીતાએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર મોરીએ તેને નોકરીની લાલચ અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી તબીબની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ  પણ  વાંચો  - Fake : સોશિયલ મીડિયામાં ફરતા આ પત્રને તમે સાચો ના માનતા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×