ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

EXCLUSIVE : મધરાતે હાઈવેની વચ્ચોવચ્ચ લીલા વસ્ત્રમાં બેઠી તે કોણ ? દર્શકો સુધી સત્ય પહોંચાડવા Gujarat First નો સાહસિક પ્રયાસ

Gujarat First EXCLUSIVE : અમદાવાદ-રાજકોટ હાઇવે (Ahmedabad-Rajkot highway) પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો બાવળા (Bavla) નજીકનો હોવાનું કહેવાઇ રહ્યું છે. વીડિયો (Viral Video) મધરાતનો છે. વીડિયોમાં દેખાય છે કે કારસવાર શખ્સ જ્યારે...
11:06 PM Jun 28, 2024 IST | Vipul Sen
Gujarat First EXCLUSIVE : અમદાવાદ-રાજકોટ હાઇવે (Ahmedabad-Rajkot highway) પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો બાવળા (Bavla) નજીકનો હોવાનું કહેવાઇ રહ્યું છે. વીડિયો (Viral Video) મધરાતનો છે. વીડિયોમાં દેખાય છે કે કારસવાર શખ્સ જ્યારે...

Gujarat First EXCLUSIVE : અમદાવાદ-રાજકોટ હાઇવે (Ahmedabad-Rajkot highway) પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો બાવળા (Bavla) નજીકનો હોવાનું કહેવાઇ રહ્યું છે. વીડિયો (Viral Video) મધરાતનો છે. વીડિયોમાં દેખાય છે કે કારસવાર શખ્સ જ્યારે વીડિયો બનાવે છે તો રોડની સાઇડમાં લીલા વસ્ત્રમાં કોઈ બેસેલું દેખાય છે. પરંતુ તે કોણ છે ? તેને લઈને સોશિયલ મીડિયા (Social Media) પર અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. કોઈ તેને ભૂત તો કોઈ પિશાચ તો કોઈ વિનાશક શક્તિ કહી રહ્યું છે. પરંતુ, હકીકતમાં આ હાઇવે પર રોડની સાઇડમાં લીલા વસ્ત્રમાં બેસેલું તે કોણ છે ? આ અંગેની સાચી હકીકત જાણવા અને દર્શકો સુધી પહોંચાડવા જીવના જોખમે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ તે ઘટના સ્થળ પર પહોંચી હતી. જો કે, મધરાતે એ હોન્ટેડ હાઈવે પર ગુજરાત ફર્સ્ટની પડતાલ શું આવ્યું સામે ? તે જાણવા માટે જુઓ આ અહેવાલ...

નોંધ : Gujarat First ભૂત-પ્રેતની પુષ્ટી કરતું નથી. ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ માત્ર સત્ય જાણવાનો...

 

આ પણ વાંચો - Ahmedabad : મણિનગરમાંથી રૂ.5 લાખની કિંમતનાં MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક ઝડપાયો

આ પણ વાંચો - Gujarat BJP : સુરતના આ ધારાસભ્યનું નામ ચર્ચામાં! દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે કરી મુલાકાત

આ પણ વાંચો - Raod Accident : અમદાવાદ-લીંબડી હાઇવે પર ટ્રક ડમ્પર પાછળ ઘૂસી જતાં લાગી ભયંકર આગ, 2 નાં મોત

Tags :
Ahmedabad-Rajkot highwayBavla.Gujarat FirstGujarati NewsSocial Mediaviral video
Next Article